દહીં કબાબ | જાણવા જેવું

સામગ્રી

dahi kabab recipe in gujarati | Janvajevu.com

અેક કપ દહીં, બે ટેબલ સ્પૂન ઝીણી સમારેલી કોથમીર, અડધો ટેબલ સ્પૂન ઝીણાં સમારેલાં લીલાં મરચાં, અડધો ટેબલ સ્પૂન ઝીણું સમારેલું અથવા છીણેલું અાદુ, બે ટેબલ સ્પૂન ચાટ મસાલો, અેક ટેબલ સ્પૂન શેકેલી ચણા દાળનો પાવડર, અેક ટી સ્પૂન લાલ મરચા પાવડર, અડધી ચમચી અજમો, મીઠું સ્વાદ અનુસાર, મરી સ્વાદ અનુસાર, તળવા માટે તેલ

રીત

dahi kabab recipe in gujarati | Janvajevu.com

અેક મખમલી પાતળા કપડામાં દહીં મૂકી અાખી રાત તેને લટકાવી દો. ત્યાર બાદ તૈયાર થયેલા મસ્કામાં ઝીણી સમારેલી કોથમીર, ઝીણાં સમારેલાં લીલાં મરચાં, અજમો ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં ચાટ મસાલો, ચણા દાળ પાવડર મિક્સ કરી બાઈન્ડંગ મટીરિયલ બને તેવું બનાવો. તેમાં મીઠું સ્વાદ અનુસાર અને મરી પાવડર જરૂર મુજબ ઉમેરો. તૈયાર થયેલા અા મિશ્રણના ચપટા બોલ બનાવો અને તે ગુલાબી રંગના ન થાય ત્યાં સુધી તેને તળી લો અને પછી તેને ફુદીના ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

dahi kabab recipe in gujarati | Janvajevu.com

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,068 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>