દર 45 સેકન્ડમાં અમેરિકાનું એક ઘર આગથી બળી જાય છે, જાણો તેની અન્ય વાતો

d391d7fc01a93892bd886ab4c5a00fb2

જયારે દુનિયામાં વિકસિત દેશોની વાત આવે ત્યારે બધાના મગજમાં સૌપ્રથમ અમેરિકા જ આવે. અને જયારે આપણે અમેરિકાની વાત કરતા હોઈએ ત્યારે આપણને બરાક ઓબામા યાદ આવે જ. તો ચાલો જાણીએ તેના દેશ વિષે અમુક રસપ્રદ વાતો….

*  શું તમે જાણો છો દર પાંચમો અમેરિકી વ્યક્તિ ઓબામા ને મુસ્લિમ સમજે છે.

*  લગભગ 4 માંથી 1 અમેરિકી વ્યક્તિ કોઈને કોઈ ટીવી શો માં આવેલ હોય છે.

*  દર 45 સેકન્ડમાં અમેરિકાનું એક ઘર આગથી બળી જાય છે.

*  અમેરિકામાં દરવર્ષે 8 કરોડ 50 લાખ ટન કાગળનો ઉપયોગ થાય છે.

*  અમેરિકામાં એક એવું શહેર આવેલ છે જેનું નામ ‘ડીંગ-ડોંગ’ છે.

*  અહી સૌથી વધારે જાડા લોકો છે. આના 33 % લોકો જાડાપણું નો શિકાર છે.

*  અમેરિકાનું ‘એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ’ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.

*  અમેરિકાની કોઈ અધિકારીક ભાષા નથી.

*  63 ટકા અમેરિકન યુવક ઈરાકને નકશામાં નથી શોધી શકતું.

*  અમેરિકી વ્યક્તિ દરવર્ષે 50 લાખ સાયકલ્સ એમ જ ફેકી દે છે.

*  અમેરિકામાં વ્યક્તિ દરવર્ષે 35,000 ટન પાસ્તા ખાય જાય છે.

*  અમેરિકી વ્યક્તિ દરવર્ષે 1 કરોડ 50 લાખ હોટ ડોગ ખાય જાય છે.

*  અમેરિકામાં તમે 16 વર્ષની ઉમરમાં કાર ચલાવી શકો, 18 વર્ષની ઉમરમાં બંદુક રાખી શકો અને 21 વર્ષની ઉમરમાં દારૂ ખરીદી શકો.

*  અહીના લોકો વિશ્વના અન્ય દેશો કરતા સૌથી વધારે આઈસ્ક્રીમ ખાય જાય છે.

*  અજબની વાત તો એ છે અહી એક દિવસમાં લોકો 18 એકરમાં જેટલી જમીન ફેલાયેલ હોય તેટલા બધા પિઝ્ઝાઓ ખાય જાય છે.

*  અમેરિકામાં સૌથી વધુ વસ્તી વાળું શહેર ન્યૂયોર્ક છે ત્યારબાદ લોસ એન્જેલસ અને શિકાગો આવે છે.

*  જ્યારથી અમેરિકાએ યુદ્ધમાં ઘસેલા ચપ્પલનો ઉપયોગ કર્યો છે ત્યારથી આ એક પણ યુદ્ધ નથી હાર્યું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,366 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>