દર મહીને ‘વિકિપીડિયા’ ને ૨ કરોડ કરતા વધુ લોકો વાંચે છે, જાણો આની અન્ય ખાસ વાતો…..

wiki

વિકિપીડિયા (Wikipedia) ઈન્ટરનેટ પર સૌથી મોટો ઇન્સાઇક્લોપિડીયા (encyclopedia) એટલેકે વિશ્વકોષ છે. આ બધી જ ભાષાઓમાં આવે છે. આમાં તમારે જે વ્યક્તિ વિષે જાણવું હોય તેનું નામ માત્ર સર્ચ કરીને તેનો આખો આર્ટીકલ વાંચી શકો છો.

આ દરેક ભાષામાં ઉપલબ્ધ છે. લગભગ ૧૫ વર્ષ પહેલા ઈન્ટરનેટ પર શરુ કરવામાં આવેલ વિકિપીડિયા વેબસાઈટે આજે દુનિયામાં ખાસ્સું એવું નામ બનાવ્યું છે. આમાં લોકો લેખો પણ લખી શકે છે અને જો લખેલો તૈયાર હોય તો તમને એવું લાગે કે આમાં કઈક ઉમેરવા જેવું છે તો તેમાં તમે એડિટ પણ કરી શકો છો.

*  વિકિપીડિયા ની રચના, શોધ જીમી વેલ્સ અને લેરી સેંગર નામના વ્યક્તિએ ૨૦૦૧માં કરી હતી.

*  વિકિપીડિયા માં અત્યારસુ ધી વાંચવામાં આવેલ સૌથી વધુ પ્રખ્યાત લેખ Apple ના CEO સ્ટીવ જોબ્સ નો છે.

*  એલેક્સા રેન્ક મુજબ અમેરિકા પછી વધુ વિકિપીડિયા વાંચતો દેશ ભારત છે.

*  વિકિપીડિયા ને દરમહિને ૫ કરોડ લોકો ઉપયોગ કરે છે. જોકે, આટલી મોટી સાઈટ હોવા છતા આની સારી વાત એ છે કે આમાં પૈસા માટે કોઈ જાહેરાત નથી આવતી.

*  વિકિપીડિયા પર હરરોજ ૭ હજાર જેટલા નવા આર્ટીકલ્સ પબ્લીશ થાય છે.

*  આ ભારતની જાણીતી સાતમાં નંબરની મોટી વેબસાઈટ છે, આને ટ્વીટર કરતા પણ વધુ વાપરવામાં આવે છે.

*  “Sex” વિકિપીડિયા નો સૌથી પ્રખ્યાત આર્ટીકલ છે. આ એક જ એવો આર્ટીકલ છે જેણે દરેક ભાષામાં તમે વાંચી શકો છો.

*  દર મહીને આને ૨ કરોડ કરતા વધુ લોકો વાંચે છે.

Comments

comments


4,359 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 8