દરિદ્ર થયેલ લિકર કિંગ વિજય માલ્યા જીવે છે આવી વૈભવી લાઈફ, જુઓ તસ્વીરો માં

vijay

હાલમાં વિજય માલ્યા આખા દેશમાં ચર્ચાનો વિષય બનેલ છે. વિજય માલ્યા એ દેશના જાણીતા બિઝનેસમેન અને પોલીટીશિયન પણ છે. દુનિયામાં શરાબના સૌથી મોટા અને જાણીતા બિઝનેસમેન દેશની સરકારી અને ખાનગી બેંકોમાં રૂ. ૯.૦૦૦ કરોડ કરતા વધારે રકમનો ચૂનો લગાવીને દેશમાંથી નાસી ગયો છે એ બધા જ લોકો જાણે છે.

તમને જણાવી દઈએ કે ભારતના પ્રસિદ્ધ રાજકારણી, સહારા ફોર્સ ઇન્ડિયા, રોયલ ચેલેન્જર્સ, મેકડોવેલ, મોહન બાગાન, અને કિંગફિશર ઇસ્ટ બંગાળ કિન સ્પોર્ટ્મેન ના માલિક વિજય માલ્યા દેશમાં જાણીતા એક ઉદ્યોગપતિ પણ છે. જોકે, લાંબા સમયથી બંધ પડેલ કિંગફિશર એરલાઇન્સનું હેડક્વાર્ટર્સ, કિંગફિશર હાઉસ અને હરાજીમાં રાખેલ ઇમારતના કોઈ ખરીદદાર નથી મળ્યા.

વિજય માલ્યા નો બિઝનેસ દુનિયાના વિવિધ ૫૭ દેશોમાં વિસ્તરેલો છે. અત્યારે તેની બધી કંપની દેવામાં ડૂબેલી છે. ચાર વર્ષ પહેલા જ વિજય માલ્યા કંગાળ થઇ ચુક્યો હતો. વિજય માલ્યાને સામાન્ય માણસ વિચારી ન શકે તેવી મોંધી જરૂરિયાતો અને હોટ ગર્લ્સની વચ્ચે રહેવાનું પસંદ છે.

દુનિયાના સૌથી વધું સેક્સી કેલેન્ડર છાપતો માલ્યા ને વર્ષ ૨૦૧૨ માં જ ફોર્બ્સે પોતાના અમીરી લીસ્ટ માંથી બહાર કાઢી હાક્યો હતો. 2001 માં વિજય માલ્યાએ ફિલ્મ મેગેઝિન સિને બ્લિટ્ઝ છાપવાનું શરુ કર્યું અને ફિલ્મી દુનિયામાં પણ એન્ટ્રી કરી. વિજય માલ્યાએ ધણી અભિનેત્રીનું કરિયર પણ બનાવ્યું જેમાં દીપિકા પદુકોણ, કેટરિના કૈફ , ઈશા ગુપ્તા અને નરગિસ ફખરી જેવી અભિનેત્રીઓ છે. આમ છતા વિજય માલ્યાનાં રંગીન શોખોનો કોઈ અંત આવે તેમ નથી. જુઓ તસ્વીરોમાં..

mallya-story_647_031716121136

Vijay-mallya

mallyalife6

Liquor-king-Vijay-Mallyavijaymallya

5_1444538750

2014_02_13_00_36_24_7

19vijay13

5652572053_dc03a08148_o

Comments

comments


10,039 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


8 + = 14