તો…. તમે પણ તમારા સ્પેશ્યલ વન સાથે મનાવો છો ને ‘પ્રોમિસ ડે’?

promiseday

‘પ્રોમિસ ડે’ ને ૧૧ ફેબ્રુઆરી ના દિવસે મનાવવામાં આવે છે. આ વેલેન્ટાઇન વીકમાં જો તમને એવું લાગે કે તમારા માટે તમને કોઈ ‘સમવન સ્પેશ્યલ’ મળી ગયું છે તો તમે તેને કોઈ સારું એવું લાઈફ ટાઈમ જળવાઈ રહે તેવું પ્રોમિસ કરી શકો છો.

જોકે પ્રોમિસ કરવું અને તેને નિભાવવામાં ઘણો ફરક પડે છે. છતાં પણ તમે તમારા લવ સબંધને લઈને જો સીરીયસ હોવ તો તમારા પાર્ટનર ને તમે કોઈ પ્રોમિસ (વચન) કરી શકો છો. મોટાભાગે કપલ્સ જિંદગીભર એકબીજાના થઈને રહેવાનું જ પ્રોમિસ કરતા હોઈ છે.

લોકો કહે છે કે જો આ દિવસે પ્રોમિસ કરવામાં આવે તો તમારા રીલેશન સ્ટ્રોંગ બને છે. પ્રોમિસ ડે ને વેલેન્ટાઇન ડે નો પાંચમો દિવસ માનવામાં આવે છે. પ્રોમિસ કરતા તમે તમારા લવ ને પોતાની ફીલિંગ્સ પણ જણાવી શકો છો.

together-forever-hd-wallpapers-download_18949

પ્રોમિસ ડે પુરા વિશ્વમાં ઉજવવામાં આવે છે. જોકે, ખાસકરીને આ પશ્ચિમી દેશોનો તહેવાર છે. પ્રેમીઓ દ્વારા આ દિવસ ખુબ જ સુંદર રીતે મનાવવામાં આવે છે. આ તમારા સબંધોને વધારે એકબીજા ની તરફ ખેંચી લાવે છે.

આ ફેસ્ટીવલ માં તમે તમારા પાર્ટનર ને ખુશ કરવા પ્રોમિસ કેન્ડલ, જ્વેલરીનો શોખ હોય તો જ્વેલરી, ઇયરીન્ગ્સ, ટેડી, પ્રોમિસ મગ, ચોકલેટ્સ અને બધાનો ફેવરીટ પરફ્યુમ, બેલ્ટ ગીફ્ટ કરી શકો છો.

પ્રોમિસ ડે માટે અહી રોમેન્ટિક સ્ટેટ્સ છે તમે પણ વાંચો… 

“Valentine તો બાળકોનો તહેવાર છે, અમે તો પ્રોમિસ કરીએ છીએ, આપણા વાળી તો Direct કરવાચૌથ મનાવશે…. હેપ્પી પ્રોમિસ ડે.”

“પાગલ તુ ફક્ત Status જ જો, પ્રોમિસ કરું છુ, મારી સાથે પ્રેમ તો જાતે જ થઇ જશે…. હેપ્પી પ્રોમિસ ડે.”

Engraved promise rings for men

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,662 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>