તુર્કીનું આ બ્યુટીફૂલ ઝરણું જોઈ તમારી આંખો થાકી જશે પણ મન નહિ ભરાય!

pamukkale-gezilecek-yerler

આ વોટર ફોલ દક્ષિણ-પશ્ચિમી તુર્કી માં સ્થિત છે. 1970 માં આને યુનેસ્કોએ ‘વર્લ્ડ હેરિટેજ સાઇટ’ માં ઘોષિત કરવામાં આવ્યું હતું. આ ફોલ ‘ટ્રેવર ટાઈન’ થી બનેલ છે.

આ બ્યુટીફૂલ ઝરણું 8860 ફૂટ લાંબુ, 1970 ફુટ પહોળું અને 525 ફૂટ ઊંડું છે. અહી ૧૭ પ્રકારના કુદરતી ગરમ ઝરણાઓ (પ્રાકૃતિક હોટ સ્પ્રિંગ્સ) છે. આ જગ્યા પોતાનામાં જ એક અજાયબી છે. તુર્કીમાં ગરમ પાણીનું આ ઝરણું હજારો વર્ષથી વહે છે.

આ ઝરણાના પાણીમાં રહેલ ખનીજોના બાહ્ય ભાગમાં હવાનો સંપર્ક થતા કેલ્શિયમ કાર્બોનેટ બને છે. જે હજારો વર્ષોથી આના કિનારે જામેલો છે. કેલ્શિયમ કાર્બોનેટથી જામીને આ ઝરણાએ સ્વીમીંગ પુલનો આકાર લઇ લીધી છે.

આ ગરમ પાણીનું તાપમાન 100 ડિગ્રીની વચ્ચે રહે છે. આમાં લોકોને ન્હાવા પર પ્રતિબંધ નથી તેથી હોલીડે માં લોકો આની મુલાકાત લેવા માટે જાય છે. આમાં સ્નાન કરવાથી શરીરને ખાસરૂપે ચામડીનો ફાયદો થાય છે.

Pamukkale-Turkey

bg-pamukkale-pixabay-14979

pamukkale-in-Turkey

154356727

pamukkale-day-trips-from-istanbul-turkey

249db0e7171fc31e265dfbc0d80e5500

Travertines1

Comments

comments


14,930 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


1 × 1 =