તાજી હવા માટે ટોક્યોમાં લોકો બનાવી રહ્યા છે રુફ ટોપ પાર્ક

Making people for fresh air roof top park in Tokyo

ટોક્યોમાં બનેલો ઇકો પાર્ક

બેઇજીંગના વાયુ પ્રદૂષણની સ્થિતિ જોઇને જાપાનીઝ લોકોમાં જાગૃતતા જોવા મળી રહી છે. એટલે જ ટોક્યોમાં રુફ ટોપ પાર્ક બનાવવાનો ટ્રેન્ડ વધી ગયો છે. અહીંના લેન્ડમાર્ક ગણાતા ઇમ્પીરિયલ હોટલની છત પર મોટાભાગમાં હરિયાળી જોવા મળે છે અને તેની વચ્ચે જળાશય આકારમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. તેનાથી બિલ્ડીંગને જરૂરી ઉર્જા મળી રહે છે અને ત્યાંની હવા પણ સ્વચ્છ રહે છે.

મુખ્ય બિલ્ડીંગ નજીકની આ હોટલ શહેરની શાન ગણાય છે, જે 125 વર્ષ અગાઉ બની હતી. આ હોટલથી પ્રેરણા લઇને અન્ય બિલ્ડીંગો પર પણ રુફ ટોપ ગાર્ડન બનાવવામાં આવી રહ્યું છે. ઇમ્પીરિયલ હોટલની અન્ય શાખાઓમાં પણ આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારના પાર્ક વાતાવરણમાંથી કાબર્ન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડે છે. ઇમ્પિરીયલ હોટલ 1923માં આવેલા 7.9ની તીવ્રતામાં પણ નુકસાન પામી નહોતી. આજે આ હોટલ આખા શહેરને હરિયાળી વધારવા માટે પ્રોત્સાહન આપી રહી છે.

Making people for fresh air roof top park in Tokyo

Making people for fresh air roof top park in Tokyo

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,822 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 8 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>