શું તમે તમારા વોટ્સએપ માં ગુજરાતી મેસેજ નથી વાંચી શકતા ? તો હવે તમારી આ સમસ્યા દુર થઇ જશે એક ઉપયોગી “View in Gujarati” એનડ્રોઇડ એપ ની મદદ થી. (તમારા સ્માર્ટફોન માં આ એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો )
સામાન્ય રીતે તમારા વોટ્સએપ ના મેસેજ ગુજરાતી ભાષા માં શેર નથી કરી શકતા અથવા તો તમારા મિત્ર એ તમને ગુજરાતી માં મોકલેલા મેસેજ ને વાંચી નથી શકતા. તો તમારી આ સમસ્યા ઉકેલવા માટે તમે નીચે આપેલા ૪ સ્ટેપ અનુસરો.
૧. પહેલા ફોટો માં જોઈ શકો છો કે તમને ગુજરાતી માં મળેલો મેસેજ વાંચી શકતા નથી. એ મેસેજ ને ગુજરાતી માં જોવા માટે પહેલા સિલેક્ટ કરો.

૨. તમે ‘View in Gujarati” એપ્લીકેશન ઇન્સ્ટોલ કરી હશે તો પોપઅપ જનરેટ થશે, જેનાથી તમે ગુજરાતી ફોન્ટ વાંચી શકશો.
3. ત્યારબાદ તમે તેને શેર કરવા માટે શેર બટન પર ક્લિક કરો અને તમારી મનપસંદ એપ માં ગુજરાતી મેસેજ શેર કરો.