પાર્ટનર ને કીસ્સ કરવી એ જેટલું રોમેન્ટિક છે તેટલું જ ખાસ પણ છે. પ્રેમી યુગલો નજીક આવતા તેમનું પેહલું પગલું કિસ હોય છે. કિસ જ પ્રેમ ની અને પ્રેમી ની પેહલી ઓળખ હોય છે. પણ અહી વાત કિસ કરતી વખતે થતી નાની મોટી ભૂલોની છે. અપને કિસ કરતી વખતે એવી ભૂલો કરતા હોઈએ છીએ કે જેનાથી પાર્ટનરનો મૂડ બગડી જતો હોય છે. અને તે તેમને અનરોમેન્ટિક અને બોરિંગ માનવા લાગે છે.
ફ્રેંચ કિસ
આજ કાલ આ પ્રકાર ની કિસ ખુબજ ફેમસ થઇ છે. આ કિસ સામાન્ય રીતે જીભ ની પ્રયોગ થતો હોય છે. પણ તમે જયારે તમારા પાર્ટનર સાથે આ કિસ એ પેહલા તેની પસંદ વિષે જરૂર પૂછી લો કેમ કે એવું બની શકે કે તમારો પાર્ટનર કિસ માં થતો જીભ નો વધુ પડતો પ્રયોગ પસંદ ણા હોય. તો બને ત્યાં સુધી જીભ ની પ્રયોગ કિસ માં કરવાનું તાળો.
લવ બાઇટ્સ
સેક્સ માં લવ બાઇટ્સ નું પણ એક અલગ અને અનોખું મહત્વ છે. લવ બાઇટ્સ જયારે સમાન્ય હોય તો કોઈ પ્રોબ્લમ નથી પણ જયારે તમે કિસ કરો ત્યારે હોઠો પર લવ બાઇટ્સ કરવાનું હંમેશા તાળો કેમ કે હોઠ કોમળ હોય છે. અને તમારી આ હરકત પાર્ટનર કિસ પ્રત્યેનો ઉત્સાહ અને આનંદ બગાડી શકે છે.
આલિંગન
કિસ કરતી વખતે એક બીજા ને ભેટી જવું એ બધાને ગમતું હોય અને તે રોમેન્ટિક પણ હોય છે. જો તમને રીલેશનશીપ માં રહીને લાંબો સમય થયો હોય તો તમે આલિંગન અને એની આગળનું વિચારી શકો છો. પણ જો તમે થોડા જ સમય થી રીલેશનશીપ માં જોડાયા હોય તો આવું બિલકુલ ણા કરતા.
કિસ કરતી વેળા એ બધી વસ્તુઓ નું બેલેન્સ હોવું ખુબ જરૂરી છે. જેમ કે કીસ્સ કરતી વખતે વધરે ઉતાવળા ના બનો, પાર્ટનર ની પસંદ-નાપસંદ નું ધ્યાન રાખતા કીસ્સ કરો. ઉત્સાહ સાથે કિસ કરો પણ વધારે પડતો ઉત્સાહ તમારી કિસ ને નીરસ બનાવી સહકે છે. લોંગ કિસ તમારા કિસ અને પ્રેમ પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે પણ અમુક વાર લોંગ કિસ કરતા તમારા પાર્ટનર ને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઇ શકે છે તો આ વાતનુ પણ ધ્યાન રાખવું તેટલુજ જરૂરી છે.
લય અને રીધમ
કિસ એ સેક્સ માં સૌથી વધારે એન્જોયેબલ વસ્તુ છે. કિસ ને જેટલી આરામથી અને ઉત્સાહ થી કરો તેટલીજ વધારે આનંદ આપે છે. કીસ્સ માં લય અને રીધમ હોવી જરૂરી છે કેમ કે વધારે પડતી સ્લો અને વધારે પડતી ફાસ્ટ કિસ રોમાન્સ કરવાનો ઉત્સાહ બગડી દે છે. કિસ માં બંને પાર્ટનરસ નું એક બીજાને સહકાર અને રિસ્પોન્સ આપવું જરૂરી બની જાય છે તો ધ્યાન રાખો કે વધારે પડતી ઉતાવળ ના કરતા તમારા પાર્ટનર ને રિસ્પોન્સ આપવાની અને કિસને એન્જોય કરવાની સમાન તક આપો.
આટલું કરો અને બની જાઓ તમારા પાર્ટનર ની નજરો માં બેસ્ટ અને સ્માર્ટ કિસર. આશા છે કે તમે અમારો આજનો આ બ્લોગ ગય્મો છે અને ઘણું શીખવા મળ્યું હશે. આગળ સેક્સ ને લગતી કઈક નવી જાણકારી લઈને આવીશું તો વાચતા રહો જાણવા જેવું બ્લોગ.