તમે જોઈ છે! મિથુન ચક્રવર્તી ની સ્ટાઈલીશ છોકરીને? નહિ, તો જુઓ….

1

અત્યારે બધા સ્ટાર કિડ્સ સોશિયલ મીડિયાને કારણે ભારતમાં ન રહેવા છતાં પ્રખ્યાત થતા જાય છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ માં મિથુન ચક્રવર્તી ની સ્ટાઈલીશ પુત્રી એવા હોટ ફોટોસ અપલોડ કરતી રહે છે કે જેણે જોઇને તમને એવું લાગશે કે આ જલ્દીથી જ બોલીવુડમાં એન્ટ્રી કરશે.

ઠીક છે, મિથુન ની સુંદર પુત્રીનું નામ ‘દિશાની ચક્રવર્તી’ છે, જે હાલ ‘ન્યૂયોર્ક ફિલ્મ એકેડમી’ માં સ્ટડી કરી રહી છે. સ્ટાઈલ ના મામલે દિશાની અમિતાભની ભાણી નવ્યા, શાહરૂખ ની પુત્રી સુહાના, વરુણ ઘવનની કઝીન અંજીની ધવન અને શ્રીદેવીની બંને પુત્રીઓ જહાનવી-ખુશી ને પણ ટક્કર આપે તેવી છે.

દિશાની ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ માંથી સ્ટનિંગ ફોટોસ જોઈ તમને એવું લાગશે કે આ પણ અન્ય સ્ટાર કિડ્સની જેમ બી-ટાઉન માં પોપ્યુલર છે. ઉલ્લેખનીય છે કે મિથુન ના ચાર બાળકો છે, મિમોહ, રિમોહ, નામાશી અને પુત્રી દિશાની.

મિથુન નો મોટો પુત્ર એટલેકે મિમોહે ૨૦૦૮ માં ‘જીમી’ નામની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યું કર્યું હતું, જે સુપર ફ્લોપ રહી હતી. તેથી જોવાનું રહ્યું કે દિશાની બી-ટાઉનમાં એન્ટ્રી કરો તો તે સકસેસ થશે કે નહિ. નીચે દિશાની ના ક્યુટ અને સ્ટનિંગ ફોટોસ છે જુઓ તેની એક ઝલક….

5

2

3

4

6

7

Comments

comments


8,739 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 6