તમે ચીન ના આ ગામમાં ન જઈ શકો, આ છે અજીબ કારણકે….

dwarf-kingdom-12

આ સંસાર અજબ ગજબ રહસ્યોથી ભરી પડેલ છે. આના અમુક રાજ આજ સુધી કોઈ નથી જાણી શક્યું, વૈજ્ઞાનિકો પણ નહિ. વેલ, અમે આજે ચીન ના એક એવા ગામની વાત કરવાના છીએ, જ્યાં રહે છે દુનિયાના સૌથી ટૂંકા (બટકા) લોકો.

ચીનના આ અજીબ ગામનું નામ ‘સીચ્વાન’ છે, જ્યાં તમારે પ્રવેશવા પર પ્રતિબંધ છે. આ ગામના લોકોની લંબાઈ 2 ફૂટ 1 ઇંચ થી લઈને 3 ફૂટ 10 ઇંચ સુધીની છે.

અ સમગ્ર ગામમાં મોટાભાગે બટકા લોકો જ રહે છે. તેથી આ ગામને ‘ઠીંગણા’ લોકોનું ગામ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકો પાછલા 62 વર્ષથી નથી જાણી શક્યા કે આ ગામમાં કેમ ઠીંગણા લોકો જ રહે છે.

આ ગામના લોકોનું કહેવું છે કે અહી ઘણા વર્ષો પહેલા એક રહસ્યમય બીમારી લોકોને થઈ હતી. જેનો સૌથી વધુ પ્રભાવ 5 થી 7 વર્ષના બાળકો પર પડ્યો અને તેમનું વધતું કદ બંધ થવા લાગ્યું. અહી વ્યક્તિની સૌથી વધુ લંબાઈ 3 ફૂટ 10 ઇંચની છે.

વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞો અહીની માટી, ભોજન, પાણી વગેરે ઘણીવાર ચેક કરી ચુક્યા છે. છતા તેઓને કઈ રીઝલ્ટ નથી મળ્યું. અહી વિદેશોને જવા પર પાબંદી છે. અમુક લોકો અનુસાર આ ગામમાં ઘણા બધા વર્ષો પહેલા એક ઝેરીલો ગેસ છોડવામાં આવ્યો હતો, જે જાપાને ચીનમાં છોડ્યો હતો. તેથી અહીના લોકો ઠીંગણા રહે છે.

Imperio de los Enanos__b

00016203_medium

000161fe_medium

strangest_theme_park_730806

b8ac6f27ada216c3f7050f

dwarf-village2

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,956 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × = 14

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>