તમે ગાજર તો ખાવ છો પણ શું તેના સોનેરી ફાયદા વિષે જાણો છો?

carrot

ગાજરનું સેવન કરવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ગાજરમાં ઘણા બધા સ્વાસ્થ્ય સંબંધી ગુણો રહ્યા છે. તમે આનું સેવન જ્યુસ બનાવી કે સલાડમાં નાખીને કરી શકો છો. તમને ફક્ત સફરજન જ નહિ પણ ગાજર પણ દવાખાના થી દુર રાખે છે. આનાથી આંખમાં જોવાની ક્ષમતામાં વધારો થાય છે. ચાલો જાણીએ આના સેવનથી થતા લાજવાબ ફાયદાઓ વિષે…

* આનું સેવન કરવાથી તમારે કેલેરી ની ચિંતા કરવાની જરૂર નથી. કારણકે આમાં ખુબ જ ઓછી કેલરી હોય છે તેથી ડાયાબીટીસના દર્દી પણ આનું સેવન કરી શકે છે. ગાજર એ ત્વચા અને આંખ માટે વરદાન રૂપ છે.

* ગાજરના જ્યુસમાં ખૂબ વધારે વિટામીન અને ખનીજ હોય છે. આમાં મુખ્યત્વે વિટામીન A પુષ્કળ માત્રામાં જોવા મળે છે. દરરોજ ગાજર ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે.

* ગાજરમાં ‘ફેલ્કેરીનોલ’ નામનું યોગિક મળી આવે છે જે ફેફસાનું કેન્સ, સ્તન કેન્સર અને આંતરડાનું કેન્સર થતા અટકાવે છે.

* ગાજરનો સલાડ કે જ્યુસ પીવાથી ચહેરા પર ચમક આવે છે.

* ગાજર ખાવાથી શરીરની ઇમ્યુનિટી સીસ્ટમ મજબુત બને છે.

* આમાં કેરોટીનોઇડ હોય છે જે દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે.

the-evidence-is-strong-cancer-can-be-cured-with-this-one-simple-juice

* ગાજરનુ જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે.

* આના જ્યુસનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિન નું પ્રમાણ વધે છે.

* ગાજરમાં પુષ્કળ માત્રામાં કેલ્સિયમ હોય છે જે હાડકા અને દાંતને મજબૂત કરવામાં સહાયક બને છે.

* ગર્ભવતી મહિલા માટે પણ ગાજર ફાયદાકારક છે. આના સેવનથી ગર્ભમાં રહેલ બાળક ઇન્ફેકશનથી બચે છે.

* આપણી સ્થાનિક તબીબી અભ્યાસમાં ‘આયુર્વેદ’ ગાજરને યોન શક્તિવર્ધક ટોનિક માને છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,299 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>