તમારો ઉત્સાહ વધારી દેશે આ સુંદર સુવિચારો……

787600

*  જેટલો કઠીન સંઘર્ષ હશે જીત એટલી જ જોરદાર મળશે.

*  રાહ જોવાનું બંધ કરો કારણકે યોગ્ય (સારો) સમય ક્યારેય નથી આવતો.

*  તમે જે નજરથી આ દુનિયાને જોશો, તમને દુનિયા તેવી જ દેખાશે.

*  જો તને એવું ચાહતા હોવ કે કોઈ વસ્તુ સારી કરાય તો તમે જાતે જ તેને કરો.

*  જે વ્યક્તિ શક્તિ ન હોવા છતાં પણ હાર નથી માનતો, તેને દુનિયાની કોઈપણ તાકાત હરાવી નથી શકતી.

*  જીતનાર વ્યક્તિ અલગ વસ્તુ નથી કરતા પણ અલગ રીતે કરે છે.

*  મહાનતા નીચે પાડવામાં નથી પણ હરેક વાર પડીને ઉઠવામાં છે.

*  કમાવ… કમાતા રહો અને ત્યાં સુધી કમાવો જ્યાં સુધી કોઈ મોંધી વસ્તુ સસ્તી ન લાગવા માંડે.

enjoy-wallpapers-4

*  ટેલેન્ટ તો બધામાં હોય છે, બસ ફરક એટલો છે કોઈનું ‘છુપાઈ’ જાય છે તો કોઈનું ‘છપાઈ’ છે.

*  જે ચાહિયે એ મળે તેને સફળતા કહેવાય અને જે મળે તેને ચાહવું તેનું નામ પ્રસન્નતા.

*  સારા કામ કરતા રહો પછી ભલે લોકો વખાણ કરે કે ન કરે. અડધા કરતા વધુ દુનિયા સુતી હોય છે તો પણ સૂર્ય ઉગે જ છે.

*  જો કોઈ હારેલ વ્યક્તિ હાર્યા બાદ પણ ‘સ્માઈલ’ કરે છે તો જીતનાર પણ જીત ની ખુશી ખોઈ નાખે છે. આ છે હસવાની તાકાત.

*  જે વ્યક્તિ પોતાના વિચારો નથી બદલી શકતા તેઓ કઈ જ નથી બદલી શકતા.

*  મારો દરેક દિવસ સર્વશ્રેષ્ઠ છે, આ મારી જિંદગી છે અને આમાં ગયેલી એ પળો મને ફરીવાર નહિ મળે એ યાદ રાખવું.

Comments

comments


9,891 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 3 =