રોજબરોજ ની જરૂરતો માટે વપરાતા સાઘનોમાં ભારત ભલે અમેરિકાથી પાછળ રહી ગયો હોય પણ અહી એવી એવી જુગાડ ની ટેકનીક વાપરવામાં આવે છે કે તે જોઇને સિલિકોનવેલી ના મોટા મોટા એન્જિનિયરો નું મગજ પણ ન ચાલે.
જો દુનિયામાં જુગાડ ના મામલે કોઈ સ્પર્ધા રાખવામાં આવે તો ચોક્કસ જ ભારત નો પ્રથમ નબર આવે. અહીના ફોટોસ જોઇને તમે પણ આમ જ કહેશો.