તમારા કોમ્પ્યુટરને આ ટ્રીક્સથી બનાવો એકદમ ઝડપી

bigstock_business_redhead_over_white_5438900

જયારે આપણે કોમ્પ્યુટર નવુ લાવીએ છીએ ત્યારે તેની સ્પીડ એકદમ ટોપ હોય છે પણ જયારે તે જેમ જેમ જુનું થવા લાગે તેમ તેની સ્પીડ ઘટતી જાય છે. જોકે, આપણને કામમાં આવતા સોફ્ટવેર પણ એડ કરતા રહીએ તેમ તેની ઝડપમાં ઘટાડો થતો જાય છે.

એકદમ સ્પીડમાં કોમ્પ્યુટર ચલાવવા માટે અહી super fast computer trick આપવામાં આવી છે.

Step – 1

સૌપ્રથમ My Computer પર રાઈટ ક્લિક કરીને પ્રોપર્ટીસમાં જઈ એડવાન્સ પર ક્લિક કરવું.

Step – 2

હવે એક વિન્ડો ખુલશે. આ વિન્ડોમાં ‘પરફોર્મન્સ’ વાળા સેક્શનમાં જઈ સેટિંગ પર ક્લિક કરો.

Step – 3

હવે જે વિન્ડો ખુલી છે તેમાં Visual Effect (વિઝ્યુઅલ ઈફેક્ટ) વાળા સેક્શનમાં નીચેના ત્રણ ઓપ્શનને છોડી બાકીના બધા પર રાઈટનું માર્ક કરી હટાવી દેવું.

Step – 4

પછી Apply કરીએ ઓકે કરવું, એકવાર ફરીથી ઓકે કરવું.

Step – 5

ત્યારબાદ કોઇપણ ફોલ્ડર કે એપ્લીકેશન પર ક્લિક કરવું અને ચકાસો કોમ્પ્યુટરની વધેલી સ્પીડ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,538 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 2 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>