ડેઝર્ટ માં બનાવો – લેયર્ડ સ્ટ્રોબેરી

સામગ્રી

Brownie-Strawberry-Shortcake-recipe

* ૧/૨ કપ ક્રશ કરેલ બિસ્કિટ,

* ૪ ટેબલ સ્પૂન ગરમ કરેલ માખણ,

* ૨ ટેબલ સ્પૂન ખાંડ,

* ૧/૨ કપ કાપેલી સ્ટ્રોબેરી

* ૧ કપ વીપ કરેલ ક્રીમ,

* ૧/૨ કપ સ્ટ્રોબેરી જેલી.

રીત

1

સૌપ્રથમ બિસ્કીટને વેલણથી ક્રશ કરી નાખવા. પછી ગરમ કરેલ માખણ અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ આ મિશ્રણને બે સમાન ભાગમાં અલગ કરીને ગ્લાસમાં ભરવું. હવે અડધી કલાક સુધી આ ગ્લાસને ફ્રિઝમાં રાખી મુકવા. પછી ગ્લાસમાં કાપેલી સ્ટ્રોબેરી નાખી બરાબર ફેલાવી દેવી. હવે ગ્લાસમાં વીપ કરેલ ક્રીમ અને સ્ટ્રોબેરી જેલીનું લેયર એડ કરવું. તો તૈયાર છે લેયર્ડ સ્ટ્રોબેરી.

Comments

comments


4,200 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 10