ટુથપેસ્ટનો ઉપયોગ બધા લોકો દંતમંજન માટે કરે છે દાંતને સાફ કરી મોંને સ્વચ્છ રાખવાનો. આ મોં ની દુર્ગંધ દુર કરી પોતાની સ્મેલ મોં માં ફેલાવે છે. દાંત સાફ કરવા સિવાય પણ આના અનેક નાના-મોટા ઉપાયો છે જેણે લોકો જાણતા નથી હોતા.
* આનાથી તમે પીળા પડેલ કાંચ ને સાફ કરી શકો છો.
* જો કપડામાં સ્યાહી કે લોહીના દાગ પડી જાય તો તમે આને રબ કરીને એને રીમુવ કરી શકો છો.
* જો શરીરના કોઈ અંગે ચીરો પડ્યો હોય અને બળતરા થતી હોય તો આને થોડું એવું હાથમાં લઈને લગાવવાથી ઠંડક નો અહેસાસ થશે.
* મહિલાઓ આનાથી પોતાની કાળી પડેલ ઇયરીન્ગ્સ, ચેન કે પગની પાયલ ને વોશ કરવા આનો ઉપયોગ કરે તો તે ચમકવા લાગશે.
* જો તમારા ફોન પર સ્ક્રેચ પડી ગયા હોય તો આનાથી સાફ કરવાથી તે દુર થશે.
* ફેસ પર થયેલ પીમ્પલ્સ પર જેલ વગરનું ટુથપેસ્ટ લગાવવાથી તે દુર થશે.