ટુંક સમયમાં જ ગૂગલ લોન્ચ કરશે Wireless Phone સર્વિસ

Google will soon launch Wireless Phone Services

ગૂગલ કંપની ટુકજ સમયમાં પોતાની વાયરલેસ ફોન સર્વિસ લોન્ચ કરવા જઇ રહી છે. વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટ પ્રમાણે આ સર્વિસ અમેરિકામાં આ મહિને લોન્ચ કરવામાં આવશે. ગૂગલ બીજી કંપનીઓ સાથે વાયરલેસ નેટવર્ક જેવી સ્પ્રિંન્ટ અને T- મોબાઇલનો ઉપયોગ યુઝર્સને બેન્ડવિથ પ્રોવાઇડ કરવા માટે હશે. ત્યાર બાદ નવી પ્રાઇસિંગ સ્કિમ અંતર્ગત ચાર્જ લાગશે. આ ઉપરાંત આ સર્વિસની મદદતી યુજર્સ વાઇ-ફાઇ નેટવર્કની મદદથી કોલ પણ કરી શકાશે.

Google will soon launch Wireless Phone Services

ગૂગલના આ સર્વિસની મદદથી યુઝર્સ ડેટાનો ઉપયોગ નહી કરી શકે, જોકે તેમના એકાઉન્ટમાં તે એમાઉન્ટ ક્રેડિટ કરી દેવામાં આવશે. ગૂગલની આ સર્વિસ આવ્યા બાદ અમેરિકામાં પરમેનંન્ટ વાયરલેસ નેટવર્ક પ્રોવાઇડર્સ જેવા કે વેરિઝોન અને AT&T ને નુકશાન પહોચી શકે છે. આ તમામ પ્રોવાઇડર્સ યુઝર્સને ફિક્સ્ડ એમાઉન્ટ ચાર્જ કરે છે.

અત્યારે ગૂગલના આ વાયરલેસ સર્વિસ વિશે કોઇ જાણકારી નથી મળી રહી કે ગૂગલની આ વાયરલેસ સર્વિસ તમામ ડિવાઇસ પર કામ કરશે કે ફક્ત ફોનમાં. ગૂગલના ટોપ એક્જક્યુટિવ સુદર પિચાઇએ માચ્ર મહિનામાં મોબાઇલ વર્લ્ડ કોન્ગ્રેસમાં આ વાતની જાહેરાત કરી હતી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,520 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>