Android 6.0 લૌંચ થવાના આરે

Soon a new version of Google OS "Android 6.0 'will be launched, such features may be

ગૂગલની I/O કોન્ફરન્સ આજે સેન ફ્રાન્સિસ્કોમાં શરૂ થઇ ચુકી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ગૂગલ આ કોન્ફરન્સમાં એન્ડ્રોઇડના નવા વર્જનનુ પ્રિવ્યુ લોન્ચ કરી શકે છે. એન્ડ્રોઇડ લોલીપોપ બાદ હવે ગૂગલ નવુ વર્જન એન્ડ્રોઇડ M’ હોઇ શકે છે. ગૂગલની આ અપડેટ એન્ડ્રોઇડ 6.0 નામથી આવી શકે છે. નવા એન્ડ્રોઇડ જુના વર્જન લોલીપોપ 5.0ને રિપ્લેસ કરશે. ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે I/O કોન્ફરન્સમાં ગૂગલે એન્ડ્રોઇડ 5.0 નુ પ્રિવ્યુ લોન્ચ કર્યુ હતુ. ત્યાર બાદ નેક્સસ 6 અને નેક્સસ 9માં આ એપરેટિંગ સિસ્ટમને લોન્ચ કરી હતી. Janvajevu.com તમને એન્ડ્રોઇડ M વિશે અત્યાર સુધી મળેલી જાણકારી આપી રહ્યુ છે.

નામ 

ગૂગલની પોતાની આગામી ઓપરેટિંગ સિસ્ટમનુ નામ એન્ડ્રોઇડ M હશે એ વાતમાં કોઇ શક નથી. આ વખતે પણ એન્ડ્રોઇડ M નુ નામ કોઇ મિઠાઇના નામ પરથી રાખવામાં આવશે. હવે તે કઇ મીઠાઇ હશે તે જાણવાનુ બાકી રહ્યુ.

બેટરી અને રેમ

Soon a new version of Google OS "Android 6.0 'will be launched, such features may be

તાજેતરના રિપોર્ટ્સ પ્રમાણે ગૂગલે પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમમાં બેટરી અને રેમના પરફોર્મન્સ માટે સારા ફિચર્સ આપ્યા છે. જે પણ ફેરફાર નવી ઓપરેટિંગ સિસ્ટમમાં કરવામાં આવ્યા છે તેના કરણે ગૂગલ પ્લે સર્વિસના કારણે જલ્દી બેટરી પુરી નહી થાય. આ ઉપરાંત, રેમ પરફોર્મન્સ પણ વધશે. મલ્ટટાસ્કિંગના શોખિનો અને ગેમિંગના શોખિનો માટે સારા ફિચર્સ સાબિત થઇ શકે છે.

ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન

Soon a new version of Google OS "Android 6.0 'will be launched, such features may be

એન્ડ્રોઇડ M સાથેફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફિચર પણ આવી શકે છે. તમને જણાવી દઇએ કે હાલમાં કેટલાક જ સ્માર્ટફોન્સમાં ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફિચર્સ ઉપલ્ધ છે. જેમાં સેમસંગ ગેલેક્સી S6, ગેલેક્સી S6 એઝ, HTC One M9 અને બાકી iOS સ્માર્ટફોન્સ જેવા કે 5S, આઇફોન 6, 6 પ્લસ, આઇપેડ મિની3 અને આઇપેડ એર 2 નો સમાવેશ થાય છે. જો નવી ઓપરેટિંગ સિસ્ટમાં આ ફિચર એડ કરવામાં આવે તો કેટલાય લો બજેટ સ્માર્ટફોન્સમાં ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફિચર આવશે. નવા ફિચરની મદદથી યુઝર્સ કોઇ પણ પાસવર્ડ વગર પણ લોગઇન કરી શકશે.

વધારે પ્રાયવેસી કંન્ટ્રોલ્સ

Soon a new version of Google OS "Android 6.0 'will be launched, such features may be

નવી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમમાં સારી પ્રાયવેસી કંન્ટ્રોલ્સ સાથે લોન્ચ કરવામાં આવશે. યુઝર્સ પાસે ડેટા એપ્સ, ફોટોઝ, કોન્ટેક્ટ્સ, લોકેશન ડેટા વધારે સેલ કરવા અને સિક્યોર રાખવા માટે સારા ઓપ્શન ઉપલબ્ધ હશે.

વર્ચ્યુઅલ રિયાલિટી

Soon a new version of Google OS "Android 6.0 'will be launched, such features may be

ગૂગલ આ વખતે એન્ડ્રોઇડ રિયાલિટી પર વધારે ફોકસ કરી શકે છે. જો ખબરાનુ માનીએ તો કંપની એન્ડ્રોઇડના વર્ચ્યુઅલ રિયાલિટી વર્જન પર વધારે કામ કરી રહી છે. અત્યાર સુધી આ ફિચર વિશે કોઇ જાણકારી પ્રાપ્ત નથી થઇ. બની શકે છે કે ગૂગલ આ વખતે એકદમ નવા વર્ચ્યુઅલ રિયાલિટી હેન્ડસેટ્સથી બધાને સર્પ્રાઇઝ મળે. ગૂગલ ગ્લાસની નિષ્ફળતા બાદ કંપની તરફથી વર્ચ્યુઅલ રિયાલિટી વિશે કોઇ જાણકારી નથી મળી.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,628 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 48

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>