ટાયગર શ્રોફ સાથે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ માં જોવા મળશે આ અભિનેત્રી

506396-437835-tiger-shroff

ખાસા લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ના સિકવલમાં કઈ અભિનેત્રી જોવા મળશે. અભિનેતા તરીકે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ ના સિકવલમાં આજનો યંગ અને ફ્રેશ ચહેરો એટલેકે ટાઈગર શ્રોફ જોવા મળશે.

આના માટે નિર્દેશક કરણ જોહર લાંબા સમયથી નવોદિત અભિનેત્રીની તલાશ માં હતા. પહેલા અટકળો હતી કે શ્રીદેવીની યંગ ડોટર જ્હાનવી કપૂર આલિયા ભટ્ટનો રોલ કરશે. પછી ખબર આવી કે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ થી સૈફ અલી ખાનની પુત્રી સારા ડેબ્યુ કરવા જઈ રહી છે.

જોકે, હવે આ બધી અટકળોમાં પૂર્ણવિરામ મૂકી દેવામાં આવ્યું છે. કરણ જોહરે યંગ જનરેશનની આ ફિલ્મ માટે ‘તારા સુતારીયા’ ને શોધી કાઢી છે. કદાચ તમે આનું નામ પહેલી વાર જ સાંભળ્યું હશે. કરણને આ ફિલ્મ માટે ફ્રેશ ચહેરો જોઈતો હતો. જે તેને તારામાં મળ્યો.

tara

તારા 21 વર્ષની છે, જે ગુઝારીશ, ઓય જસ્સી જેવી ફિલ્મોમાં નાના-નાના રોલ કરી ચુકી છે. જણાવી દઈએ કે તારાએ 2011 માં સોની ચેનલ પર આવેલ ટેલિવિઝન શો એટલેકે ‘એન્ટરટેનમેંટ કે લિયે કુચ ભી કરેગા’ થી પોતાના કરિયરની શરુઆત કરી હતી.

જોકે, આના પછી તેણીએ ઘણા શોઝ કર્યા. તે ડાન્સર, સિંગર અને અભિનેત્રી છે. તારા હવે ટાઈગર સાથે રૂપેરી પડદે રોમાંસ કરતી જોવા મળશે.

tiger

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


8,653 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>