ટામેટા ખાઓ, કોલેસ્ટ્રોલ ભગાડો

ટામેટા ખાઓ, કોલેસ્ટ્રોલ ભગાડોલાલ રંગ ખતરાની નિશાની માનવામાં આવે છે પરંતુ લાલ ટામેટા તમે ખાઓ એટલે તમને બીમારીઓથી કોસો દૂર રાખે છે. ટામેટામાં અનેક એવા ગુણ છે જે લોકોના આરોગ્ય માટે ફાયદેમંદ છે. હાર્ટ એટેકના જોખમને લાઇકોપીનથી ઘટાડી શકાય છે જે ટામેટામાં મળી આવે છે. આ તથ્ય એક શોધથી કાઢવામાં આવેલા નિષ્કર્ષમાં સામે આવ્યું છે. 

tomato-ripe-woman-eating-to remove cholesterolઆ શોધ યુરોપમાં ૧૩૭૯ પ્રૌઢ વ્યક્તિઓ પરના કરવામાં આવેલા પ્રયોગોમાંથી ૬૬૨ પહેલા જ હાર્ટ એટેકનો સામનો કરી ચૂક્યા હતાં. આ અભ્યાસમાં શરીરમાં લાઇકોપીનની માત્રાની તપાસ કરવામાં આવી તી. લાઇકોપીન આંતરડાના દ્વારા શોષી લેવામાં આવે છે. તે ઓગળી જવામાં સક્ષમ હોય છે. 

ટામેટા ખાઓ, કોલેસ્ટ્રોલ ભગાડોતેમાં ઓક્સીકરણ વિરોધી રહેલા હોય છે જે ફ્રી રેડિકલ્સને શરીરની કોશિકાઓ અને જીન્સને નુકસાન પહોંચાડતા અટકાવે છે. તેથી જો તમારા શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા વધારે છે તો બજારમાંથી ટામેટા ખરીદીને ખાવાનું શરૂ કરી દો. ટામેટા તમારા શરીરમાં લોહીનું પ્રમાણ પણ વધારે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,466 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>