ટચુકડી વાત છે, પણ સમજવા જેવી ખરી હો…!!

643374

આપવુ હોય તો “માપવુ”  નહિ.
અને
માપવુ હોય તો “આપવુ” નહિ.

સંબંધો ત્યારે જ સચવાતા હોય છે,
જ્યારે……
એક વ્યક્તિ “ગુસ્સામાં” હોય અને,
બીજી વ્યક્તિ એને “મજાક” સમજીને જતું કરે.

જગત ભલે ન સમજે તું સમજી જા,
સંસાર સાગરથી તરવા માટેના
બે હલેસા
એક “નમીજા” અને બીજું “ખમીજા
.
જિંદગી અને સબંધો અનમોલ છે.”

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,995 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>