સ્વાદિષ્ટ વાનગીઓ કોને ન ભાવે? પણ એવી વસ્તુ ખાવી વધારે સારી છે જેમાંથી તમને પૌષ્ટિકતાની સાથે સાથે હેલ્થ પણ સ્વસ્થ રહી શકે.
જનરલી દરેક ભારતીય વ્યંજનો માં રોટલી વધારે બનાવવામાં આવે છે અને બધા લોકો ખુબ પ્રેમથી આને ખાતા હોય છે. અહી રોટલી કેવી ખાવી અને કેવી ન ખાવી તે અંગે જણાવવામાં આવ્યું છે.
માનવામાં આવે છે કે કાચી રોટલી ખાવાથી પેટમાં દુઃખાવો થાય છે તેથી લોકો કાચી રોટલી નથી ખાતા. જેમ કાચી રોટલી સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે તેવી જ રીતે ગેસ પર ફુલાવેલી રોટલી પણ શરીરમાં અનેક રોગોને આમંત્રણ આપે છે.
ગેસ પર ફૂલાવેલ રોટલી ક્યારેય ન ખાવી. આપણે જે ગેસ પર રોટલી બનાવીએ છીએ તે ગેસ સ્વાસ્થ્ય માટે ધાતક સાબિત થાય છે. લાખો વર્ષોથી પ્રાણીજ અવશેષો જમીનમાં જમા થાય છે અને તેમાંથી ગેસ બનાવવામાં આવે છે.
આ પ્રકારના ગેસને અસાત્વિક ગેસ કહેવામાં આવે છે. આ તમારા સ્વાસ્થ્ય અને મનને ખરાબ કરે છે. આ પ્રકારના ગેસ પર ફૂલેલી રોટલી ખાવાથી તેમાં રહેલ ઝેરી બેક્ટેરિયા શરીરમાં જાય છે.
માનવામાં આવે છે કે આ ઝેરી બેક્ટેરિયા રહિત ફૂલેલી રોટલી ખાવાથી જીવલેણ એવો કેન્સરનો રોગ થઇ શકે છે. તેથી તમે તવીમાં શેકેલી રોટલી ખાઈ શકો છો. આને સાત્વિક માનવામાં આવે છે.
ગામડામાં જે લોકો લાકડી/લાકડાનો ચૂલો કરીને રોટલી બનાવે છે તેને કોઈપણ જાતના બેક્ટેરિયા રહિતની સ્વસ્થ માનવામાં આવે છે. ઠીક છે, તો કાચી રોટલી ન ખાવી અને ઝેરીલા ગેસ પર ફૂલાવેલ રોટલી પણ ન ખાવી. કહેવાય છે ને કે સ્વાસ્થ્ય સારું મતલબ all is well.