ઝલક દિખલાજા માં કરનની જગ્યાએ મલાઈકા અરોડા જોવા મળશે

karan johar replace malaika aroda khan On Jalak dhikhla ja

બોલીવુડની ડીવા મલાઈકા અરોડા ખાન ડાન્સ રીયાલીટી શો ‘ઝલક દિખલાજા રિલોડેડ’ મા કરન જોહરની જગ્યાએ જોવા મળશે. મલાઈકા અરોડા હવે શાહીદ કપૂર, લોરેન અને ગણેશ હેગડેની સાથે જોવા મળશે.

મલાઈકાનું કહેવું છે કે કરન જોહરની જગ્યા લેવા અને શાહીદ તથા અન્ય જજની સાથે કન્ટેસ્ટન્ટનો ડાન્સ જોવા ઉત્સુક છે. જાણવા મળ્યું છે કે કરન જોહર આ અઠવાડિયે શો છોડવાની ઘોષણા કરશે.

karan johar replace malaika aroda khan On Jalak dhikhla ja

Comments

comments


4,465 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 5 = 40