ઝટપટ બનાવો ‘બ્લેક દ્રાક્સનુ રાયતું’

સામગ્રી

big_kale_angoor_ka_raita-9385

* ૧૧/૨ કપ દહીં,

* ૧ કપ કાપેલી કાળી દ્રાક્સ,

* ૧/૨ ટી સ્પૂન સંચળ,

* ૧ ટી સ્પૂન જીરાનો પાવડર,

* ૧/૨ ટી સ્પૂન ચીલી પાવડર,

* સ્વાદાનુસાર મીઠું

રીત

IMG_1571

એક બાઉલમાં દહીં, કાળી દ્રાક્સ, સંચળ, જીરાનો પાવડર, ચીલી પાવડર અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવું. મિક્સ કર્યા બાદ તૈયાર છે બ્લેક દ્રાક્સનુ રાયતું. તૈયાર થયા બાદ આ રાયતાને એક કલાક સુધી ફ્રિઝમાં રાખી મુકવું. ત્યારબાદ તેને સર્વ કરવું.

Comments

comments


4,638 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 2