જ્વાળામુખી જેવી છે આ જાદુઇ હોટલ, લાવાની જેમ વહે છે પાણી

mazing magical hotel montana magica shaped like a volcano in janvajevu.com

વિશ્વમાં ઘણી એવી શાનદાર હોટલ આવેલી છે, જે જોવામા શાનદાર અને આકર્ષક હોય છે. આ જ કારણોસર આવી હોટલમાં વધુ પ્રવાસીઓ રોકાતા હોય છે. આવી જ એક શાનદાર હોટલ ચિલીમાં આવેલી છે, જેનું નામ છે મોંટાના મૈજીકા. જાદુઇ અનુભવ કરતાવતી જ્વાળામુખીના આકારવાળી આ હોટલ જંગલની વચ્ચે 1.20 સ્કે. ફૂટમાં ફેલાયેલી છે. તેના ઉપરના ભાગથી દિવાલો પરથી જ્યારે પાણી પડે છે, ત્યારે એવું લાગે છે જાણે કે લાવા પડી રહ્યો હોય.

ચિલીના હુઇલો નેચરલ રિઝર્વ સેંટરમાં બનેલી આ હોટલના દરવાજા પ્રાચીનકાળના લાગે છે. બીજી તરફ હોટલમાં આવવા માટે લાકડાનો પુલ બનાવવામાં આવેલો છે. વળી આ હોટલમાં લાકડામાંથી બનાવેલા બાથટબ પણ પ્રવાસીઓને ઘણા ગમે છે. આ હોટલમાં આવેલા તમામ 9 રૂમના નામ વિવિધ પક્ષીઓની પ્રજાતીના નામ પરથી રાખવામાં આવ્યા છે. હોટલમાં એક રાત્રિના રોકાણ માટે 150-260 પાઉન્ડનો ખર્ચ પ્રવાસીઓએ કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે આ હોટલને પથ્થરો અને લાકડામાંથી જ બનાવવામાં આવી છે.

mazing magical hotel montana magica shaped like a volcano in janvajevu.commazing magical hotel montana magica shaped like a volcano in janvajevu.com
mazing magical hotel montana magica shaped like a volcano in janvajevu.com mazing magical hotel montana magica shaped like a volcano in janvajevu.comસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,646 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>