જો તમને આવા સપના આવે તો તમે કરોડપતિ બનશો!!

this kind of dream you become billionaire

જો તમને અડધી રાત્રે (મીડ નાઇટ) અને મોર્નિંગ માં સૂર્યોદયની વચ્ચે આ પ્રકારના સ્વપ્ન આવે તો સમજી લેવું કે તમે કરોડપતિ બનવાના છો. તમે સપના જોતા સમયે એ પણ જાણી શકો છો કેટલા સમયમાં તમારું સ્વપ્ન પૂરું થઇને તમે ધનવાન બનશો. જ્યોતિષે જણાવ્યા મુજબ સૂર્યોદયના સમયે જોવામાં આવતું સ્વપ્ન એ જ દિવસે સાચું થાય છે જયારે બ્રહ્મમુહૂર્ત માં જોવાયેલ સ્વપ્ન દસ દિવસમાં પરિપૂર્ણ થાય છે. જયારે અડધી રાત્રી પછી તથા બ્રહ્મમુહૂર્ત ના સવાર થતા પહેલા જોવાયેલ સ્વપ્ન નું ફળ એક મહિનાથી દસ મહિનામાં મળે છે.

– જો કોઈ કુંવારી છોકરી સપનામાં કોઈ પુરુષ અથવા પ્રેમી સાથે મિલન થતું જોવે તો તેના લગ્ન ખૂબ જ સમૃદ્ધ ઘર થાય છે. અથવા તે લગ્ન પછી ખુબજ અમીર બની જાય છે.

– જો સપનામાં કૂતરો કરડે એવું દેખાય તો પણ વ્યક્તિ જલ્દી કરોડપતિ બની જાય છે.

– જો કોઈ વ્યક્તિ સપનામાં પોતાને કાચા નાળિયેર ખાતા અને વહેંચતો જોવે તો ક્યાંક ને ક્યાંક થી જલ્દી પૈસા મળે છે.

this kind of dream you become billionaire

– જો સપનામાં કોઈ નાનો બાળક ઠુમક ઠુમક કરીને ચાલતો દેખાય તો થોડા જ દિવસોમાં ખુબજ પૈસા મળે છે.

– સપનામાં કીડીને લાઈન (પંક્તિ) માં ચાલતા દેખાય તો એ પણ ખુબ જલ્દી નાણાં મેળવવા નું લક્ષણ છે.

– જો સપનામાં ગાય સાથે તેનું બચ્ચું દેખાય અને બચ્ચું ગાયનું દૂધ પીતું દેખાય તો આ ખુબ જલ્દી કરોડપતિ બનવાનો સંકેત છે.

– સ્વપ્નમાં કોઈ મંદિર દેખાય તેને અત્યંત શુભ માનવામાં આવે છે પરંતુ મંદિરની અંદર કળશ પણ દેખાય તો સમજી લેવું કે સાક્ષાત લક્ષ્મી નો વાસ ઘરમાં થવાનો છે.

this kind of dream you become billionaire

– જો રાત્રે સુતા સમયે સ્વપ્નમાં પોતાની પત્નીને પોતાની સાથે સુતેલી દેખાય તો, એ વ્યક્તિની બઢતી (પ્રમોશન) ચાર ગણી થવાનો સંકેત આપે છે. તમે ખુબજ જલ્દી કરોડપતિ બનવાના છો.

– જો કોઈ વ્યક્તિ સપનામાં કોઈ બીજાની વસ્તુને ઝાપટી (ઝાપટું) ને લઇ લે તો તેની ખુબ જલ્દી શેરબજાર, દલાલી અથવા સટ્ટામાં ખૂબ જ નાણાં પ્રાપ્ત થાય છે. જો વ્યક્તિ પોતાની જગ્યાએ ગીધ અથવા બાજ ને આવું કરતો જોવે તો પણ તેને આકસ્મિક લાભ થાય છે.

this kind of dream you become billionaire

Comments

comments


19,703 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


5 − 1 =