જો ઘરમાં શિવલિંગ રાખતા હોવ તો ઘ્યાનમાં રાખો આ બાબતો!!

lord-shiva-lingam-hd-wallpapers-1080p-for-desktop-images-10

ભગવાન શંકરને બધા જ લોકો જાણે છે, તેઓ દયાળુ છે અને સાથે જ તેનો ક્રોધ પણ ભયંકર છે. શિવ ભગવાનના ક્રોઘ થી બચવા માટે જો ઘરમાં શિવલિંગ હોય તો તેનો અહી જણાવેલ અનુસાર ખ્યાલ રાખી શકો છો.

*  શિવલિંગ ને ક્યારેય એવા સ્થળે ન રાખવી જ્યાં તમે પૂજા ન કરતા હોવ. જો તમે આનું પૂજન યોગ્ય રીતે ન કરી શકતા હોવ તો આને ઘર પર ન રાખો.

*  શિવલિંગ પર ક્યારેય હળદર નો પ્રયોગ ન કરવો. કારણકે હળદર નો ઉપ્યોગ સ્ત્રીઓ પોતાનું સૌન્દર્ય નિખારવા કરે છે.

*  શિવલિંગ પર જલઘારા હંમેશા વહેતી રહેવી જોઈએ, જે ઉર્જાને શાંત રાખે.

*  સિંદુર ને શિવલિંગ પર અર્પિત કરવું શુભ નથી માનવામાં આવતું.

*  શિવલિંગ ઘર પર હોય તો ઘ્યાન રાખવું કે તેની આસપાસ ગૌરી કે ગણેશજી ની મૂર્તિ હોવી જોઈએ. શિવલિંગ ને ક્યારેય એકલી ન નાખવી.

*  શિવલિંગ પર ક્યારેય પેકેટ વાળું દૂધ ન ચઢાવવું. આની જગ્યાએ તમે શુદ્ધ અને ઠંડુ દૂધ અર્પણ કરી શકો છો.

Comments

comments


6,565 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 9