દરેક લોકોને રહેવા માટે ઘરની જરૂર તો હોય જ છે અને ઘરને લઈને તે અનેક સપના જોતો હોય છે. કોઈ નાના તો કોઈ આરામદાયક ઘરમાં રહેવાનું પસંદ કરતા હોઈ છે પરતું અમે તમને આજે જે ઘર બતાવવાના છીએ તે જોઇને તમે દંગ રહી જશો.
ખરેખર વાત એમ છે કે ઘરની વચ્ચે આવેલા આ વૃક્ષને રસ્તામાંથી હટાવવાની સરકારે ના પડી છે તેથી મજબુરીમાં તેને આ વૃક્ષને રાખવું પડ્યું છે. આર્કીટેક્ચરે ખુબ જ હોશિયારીથી વૃક્ષ કાપ્યા વિના આ ઘર બનાવ્યું છે. જો કે આ ઘર વૃક્ષને લીધે સ્ટાયલીશ બની ગયું છે. તેથી જોવા વાળા લોકોને પણ આકર્ષિત કરી રહ્યું છે. તો ચાલો જોઈએ તસ્વીર…