જોક્સ: શું જોવું છે ‘રઈસ’ કે ‘કાબિલ’….

harsh words[1]

પત્ની : ચાલો ‘રઈસ’ જોવા જઈએ…?

પતિ : હું એ ‘કાબિલ’ નથી.

પત્ની : તો ‘કાબિલ’ જોવા જઈએ….?

પતિ : હું એટલો ‘રઈસ’ નથી..!!
.
.
.
.
.

બાદમાં ઘરે બાળકોએ ‘દંગલ’ જોયું.

***********************

ભગો લગ્ન માટે છોકરી જોવા આવ્યો.
.
.
.

છોકરીએ ડરતાં-ડરતાં પૂછ્યું: ભાઈ, તમે કેટલાં ભાઇ-બહેન છો?
.
.
.

ભગો : અત્યાર સુધી ત્રણ હતાં, હવે ચાર થઈ ગયાં…

***********************

વર-રાજા ના હાથમાં ‘શ્રીફળ’

કેમ આપવામાં આવે છે?
.
.
.
.
.
.
.
.
.
.
જવાબ : એને સતત યાદ રહે કે

આની જેમ મારા પણ

છોતરા નીકળવાના છે..!

***********************

બંટી : ઓય, તે સગાઇ કેમ તોડી નાખી?
.
.
.
પપ્પુ : અરે યાર, એનો કોઈ બોયફ્રેન્ડ નો’તો
.
.
.
બંટી : તો?
.
.
.
પપ્પુ : જે આજ સુધી કોઈની નથી

થઇ એ મારી શું થશે?

Comments

comments


8,835 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − 3 =