જોક્સ : શાદીશુધા મહિલાઓને એક સેમીનારમાં સવાલ પૂછવામાં આવ્યો…

photo

શાદીશુધા મહિલાઓને એક સેમીનારમાં

એક સવાલ પૂછવામાં આવ્યો!

“તમે લાસ્ટ ટાઈમ તમારા પતિઓને ‘I love you‘ ક્યારે કહ્યું હતું?”
.

કોઈએ કહ્યું :

“આજે જ કીધું છે”
.

કોઈએ કહ્યું :

“બે દિવસ પહેલા જ કીધું છે”
.

કોઈએ કહ્યું :

“દસ દિવસ પહેલા કીધું’તુ”
.

પછી બધી મહિલાઓને કહેવામાં આવ્યું કે બધા

પોત-પોતાના મોબાઇલથી પોતાના પતિઓને

‘I love you’ લખીને મેસેજ કરો

અને જેનો સૌથી સારો રીપ્લાય આવશે

તેને એક સરપ્રાઈઝ ગીફ્ટ આપવામાં આવશે!
.

બધી મહિલાઓએ મેસેજ કરી દીધો!!

થોડા સમય પછી પોતાના પતિઓના

રીપ્લાય આવવાના શરુ થઇ ગયા,

જે કઈક આ રીતે હતો :-

૧. તારી તબિયત તો ઠીક છે ને?

૨. ઘરનો ખર્ચો ખતમ થઇ ગયો કે શું?

૩. શી તું તારા પિયરમાં તો નથી જતી ને?

૪. લાગે છે ઘરે રસોઈ નથી બનવાની?

૫. તારો અર્થ?

૬. તું સપનામાં છો કે હું સપનું જોઈ રહ્યો છુ?

૭. કિટ્ટી પાર્ટીમાં કોઈની જવેલરી પસંદ આવી ગઈ છે કે શું?

૮. ઓફીસ માં એક તો બોવ ટેન્શન છે અને તને રોમાંસ સુજી રહ્યો છે?

૯. કેટલી વાર તને કીધું છે,

કે બોવ સીરીયલ નય જોવાની!.

૧૦. આજે પાછી ગાડી ઠોકી દીધી નથી ને?
.

ફાઈનલી જેને સરપ્રાઈઝ ગીફ્ટ મળ્યું, તેનો રીપ્લાય તો ખુબ જ ખતરનાક હતો….

૧૧. “તમે કોણ?”

Comments

comments


12,223 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 11