જોક્સ : વિરાટ – ભાઈ ‘અનુષ્કા’ નો ફેવરીટ કલર ગ્રીન હતો..!!

એક બાળક તેના મમ્મીથી નારાજ હતો.

બાળક : પપ્પા તમે મમ્મીમાં શું જોયું જેથી તમે તેમણે પસંદ કર્યા?

પપ્પા : તેના ગાલનો નાનકડો અને સુંદર તલ.

.

.

.

.

બાળક : કમાલ છે… આવી નાની એવી વસ્તુ માટે

આટલી બધી મોટી મુસીબત લીધી.

********************

नया facebook गाना

.

भीगी भीगी सडको पे में,

“NET” का इंतेजार करू….

धीरे धीरे “MOBILE” को,

“INTERNET” के ही नाम करू ….

खुद को मै यु खो दू,

के “GOOGLE” पे भी ना मिलु ….

होले होले जिंदगी को,

अब “Facebook” के हवाले करू….

Facebook रे….

Facebook रे….

तू मेरा सनम हुआ रे….

********************

ધોની : ભાઈ વિરાટ, ૨-૩ મેચથી ખુબ સારું રમે છો..!!?

વાત શું છે???

.

.

.

વિરાટ : ભાઈ ‘અનુષ્કા’ નો ફેવરીટ કલર ગ્રીન હતો..!!

.

.

.

ધોની (વિચારતા)

પાકિસ્તાન : ગ્રીન ડ્રેસ

બાંગ્લાદેશ : ગ્રીન ડ્રેસ

ઓસ્ટ્રેલિયા : ગ્રીન ડ્રેસ

********************

બાપુ – “ડોક્ટર તમે મારો દારૂ છોડાવી શકો છો ?”

ડોક્ટર – “ચોક્કસ સો ટકા.”

બાપુ – “તો પોલીસ ચોકીમાં મારી 40 બોટલો પડી છે છે જરા છોડાવી આપોને પ્લીઝ”

********************

ત્રીજા ધોરણનો છોકરો ટીચરને :

મેડમ હું તમને કેવો લાગુ છુ..?

મેડમ : so sweet…

છોકરો : તો પછી હું મારા મમ્મી-પપ્પાને

તમારા ઘરે કયારે મૉકલુ..?

મેડમ : કેમ..??

છોકરો : આપણી વાત આગળ ચલાવશે ને…

મેડમ: આ શું બકવાસ છે..

છોકરો : અરે ટ્યુશન માટે.. મેડમ…

તમે પણ ટીવી જોઈ જોઈને બગડી ગયા છો..

********************

પત્ની ને માતાજી આવ્યા એટલે ધુણવા લાગી

પતિ પગે લાગીયો

પત્ની : હું પ્રસન્ન છુ માંગ માંગ શું જોઈએ  છે?

.

.

પતિ : છુટા છેડા આપો માં છુટા છેડા

********************

લાલો : અલા બકા, તારો ભાઈ

આજકાલ શું કરે છે?

બકો : એક દુકાન ખોલી હતી, હવે

જેલમાં ચક્કી પીસે છે?

લાલો : અરે, કેમ જેલમાં?

બકો : દુકાન હથોડો મારીને ખોલી

હતી.

********************

પતિ : જાન, આજકાલ તું ખૂબ સુંદર થાતી જા છો!

પત્ની (કિચનમાંથી) : એમ કેમ?

પતિ : કારણકે તને જોઇને આજકાલ રોટલીઓ પણ

બળવા લાગી છે..!!

********************

ગુજરાતી બાપા : એના

ફોરેન માં રહેતા

દિકરાને ફોન… કરે છે..

હેલો.. બટુક છે…?

દિકરા ની વાઇફ

ફોન ઉપાડે છે….

હા તે ‘બાથ’ માં છે.

બાપા: ઘડીક છુટા મેલોને..

જરા વાત કરવી છે

********************

પત્ની (પતિના બર્થડે પર) : શું ગીફ્ટ આપું?

.

.

પતિ : ગીફ્ટ રહેવા દે. બસ ઈજ્જત આપ્યા કર અને તમીઝ થી વાર કર્યા કર

.

.

પત્ની (પાંચ મિનીટ વિચારીને) : નહિ… હું

તો ગીફ્ટ જ આપીશ..!

********************

એક વાર ખુશ થઈને એક બાદ્શાહે બધા કેદીઓને છોડી દીધા

તેમા એક ખૂબ વૃદ્ધ કેદી હતો

બાદશાહ : તમે ક્યારેથી કેદ છો ?

કેદી : તમારા અબ્બાના જમાનાથી !!!!

એ સાંભળીને બાદશાહની આંખોમાં આંસૂ આવી ગયા અને કહ્યું

એને ફરીથી કેદ કરો એ અબ્બાની નિશાની છે.

********************

ટીચર : ભુલ થાય ત્યારે

માફી માંગે એને શું કહેવાય?

વિધ્યાર્થી : સમજદાર!

ટીચર : સરસ…અને ભુલ ના

હોય તો પણ માફી માંગે

એને શું કહેવાય?

વિધ્યાર્થી ની :- બોય-ફ્રેન્ડ!

Comments

comments


11,292 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 − = 3