લગ્નગ્રંથિ માં જોડાયેલ નવા કપલ બાગમાં ફરી રહ્યા હતા.
અચાનક જ એક મોટો કૂતરો તેમની તરફ આવ્યો…
બંને ને જ એમ લાગ્યું કે તે તેમણે કરડશે…
બચવાનો કોઈ રસ્તો ન દેખાતા પતિએ અચાનક જ
પોતાની પત્નીને તેડી લીધી જેથી કુતરું કરડે તો તેને કરડે પત્નીને નહિ,
કુતરો એકદમ નજીક આવ્યો અને આવીને ઉભો રહ્યો,
થોડા સમય સુધી ભોક્યો અને પછી
પાછળની તરફથી ચાલ્યો ગયો….
પતિએ શાંતિથી શ્વાસ લીધો અને એ ઉમ્મીદથી પત્નીને ઉતારી કે
પત્ની તેને હગ કરશે અને મસ્તની kiss કરશે….
ત્યારે તેની બધી જ ઉમ્મીદો પર પાણી ફેરવતા….
પત્ની જોરથી બોલી….
“મે આજ સુધી લોકોને કુતરાને ભગાડવા માટે પથ્થર કે દંડો
ફેકતા તો જોયું છે પણ આવો આદમી પેલી વાર જોવ છુ જે,
કૂતરાને ભગાડવા માટે પોતાની પત્નીને ફેકવા માટે
તૈયાર હતો”.
શિક્ષા :
શાદીશુધા લોકોએ પોતાની પત્ની પાસે ક્યારેય વખાણની ઉમ્મીદ ન રાખવી.