જોક્સ – …પણ તમારા મનમાંથી લાંબુ જીવન જીવવાનો ખ્યાલ નીકળી જશે.

ca01c8810745e2b805360d487630f553 (1)

છગન : લાંબુ જીવન જીવવાનો રસ્તો ખરો ડોક્ટર સાહેબ…

ડોક્ટર : લગન કરી લો ભાઈ !

છગન : એનાથી કઈ મદદ મળશે મને ?

ડોક્ટર : કઈ નહી… પણ તમારા મનમાંથી લાંબુ જીવન જીવવાનો ખ્યાલ નીકળી જશે. !!!

*********************************

વાઈફની વાતો અને પંડિતની કથા એક જેવી જ હોય છે

સમજમાં કઈ નહી આવતું પણ ધ્યાન લગાવીને સાંભળવાનું નાટક કરવું પડે છે.

*********************************

‘તારે તારી પત્ની સાથે મતભેદ થતા નથી ?’

‘થાય છે ને ! ઘણી વાર તો મોટા મતભેદ થાય છે. પણ તે બધા ઉકલી જાય છે.’

‘એ કેવી રીતે ?’ મિત્રે આશ્ચર્યથી પૂછ્યું.

‘મારો મત હું ખાનગી રાખું છું – મારી પત્નીને જણાવતો નથી.’

*********************************

પતિ(પત્નીને) : ‘જો મને લોટરી લાગે તો તું શું કરે ?’

પત્ની : ‘હું અડધું ઈનામ લઈને હંમેશા માટે જતી રહું.’

પતિ : ‘બહુ સરસ ! મને 50 રૂપિયાની લોટરી લાગી છે. આ લે 25 રૂપિયા અને ચાલતી પકડ !’

*********************************

તોફાની – હું તારી સાથે મેરેજ કરવા માંગું છું

છોકરી : પેલા અરીસામાં તારી શકલ જોઈ છે ?

તોફાની : જોઈ છે એટલે તારી પાસે આવ્યો,

બાકી દીપિકા પાસે નો જાવ ? !!

*********************************

ઘણી યુવતીઓ

વેફરના પેકેટ જેવી હોય છે

માલ ઓછો હોય પણ હવા વધારે હોય !

Comments

comments


13,334 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 27