જોક્સ : દિલ ખોલીને હસો… | જાણવા જેવું

એક મહિલા બાબા પાસે ગઈ

મહિલા ગુસ્સા માં બોલી – બાબા મારા ૧૦૦ રૂપિયા મને પાછા આપી દો

બાબા – કેમ?

મહિલા – તમે કહ્યું હતું કે શનિ નો દોષ છે,

એટલા માટે મારો છોકરો હંમેશાં ફેલ થાય છે,

બાબા – હા બેટા મેં બરાબર જ કહ્યું હતું,

મહિલા – મેં શનિવારે વ્રત રાખ્યું, તેલ ચઢાવ્યું

તો પણ મારો છોકરો ફેલ કેમ થયો?

બાબા – મેં તને કહ્યું હતું ને કે બધો “સની” નો દોષ છે

‘sunnny leyon’ સ્પેશ્યલ જોક્સ

***************

દિલ ખોલીને હસો
.
.
ટીચર : બાળકો વચન આપો કે ક્યારેય દારૂ, સિગરેટ નહિ પીવો.
.
બાળકો : નહિ પીવી
.
ટીચર : ક્યારેય છોકરીઓ નો પીછો નહિ કરો.
.
.
બાળકો : નહિ કરીએ
.
ટીચર : છોકરીઓ સાથે ફ્રેન્ડશીપ નહિ કરો.

બાળકો : નહિ કરીએ.
.
.
ટીચર : દેશ માટે જીવ પણ આપી દેશો!

બધા બાળકો એકસાથે બોલ્યા…
આપી દેશું, આવી જીંદગી નું કરશું પણ શું!!

***************

એકવાર એક પાકિસ્તાની એક બાંગ્લાદેશી અને હિન્દુસ્તાની ભાઈ બેસીને બીયર પી રહ્યા હતા!
.
.
પાકિસ્તાની એ બીયર પી ને ગ્લાસ હવામાં ઉડાડ્યો અને બંદુકથી નિશાનો લગાવીને
તેના ટુકડા ટુકડા કરી નાખ્યા!
.
અને કહેવા લાગ્યો – ઇસ્લામાબાદ માં ગ્લાસ ખુબજ સસ્તા છે એટલા માટે,
અમે એક ગ્લાસમાં બીજીવાર નથી પીતા
.
બાંગ્લાદેશી આ જોઇને ખુબ ઈમ્પ્રેસ થયો અને તેને પણ
બીયર પૂરી કરી અને
એક ગ્લાસ હવામાં ઉડાડ્યો અને બંદુકથી ટુકડે ટુકડા કરી નાખ્યા
.
.
બોલ્યો – ઢાકામાં
ગ્લાસ બનાવવા માટે ખુબ રેતી છે એટલા માટે અમે
પણ બીજીવાર એક ગ્લાસમાં નથી પીતા
.
હવે હિન્દુસ્તાની ભાઈ નો વારો આવ્યો!
.
તે હસ્યો અને બીયર પૂરી કરી અને ગ્લાસ
હવામાં ઉડાડ્યો અને બંદુક કાઢીને પાકિસ્તાની
અને બાંગ્લાદેશીને મારી નાખ્યા!
.
.
અને બોલ્યો – અમારા દેશમાં ઘણા બધા પાકિસ્તાની અને બાંગ્લાદેશી રહે છે,
અમે જેની સાથે એક વાર પી લીધી
ફરીવાર તેની સાથે નથી પીતા!

***************

એક વ્યક્તિને મેં પૂછ્યું:
મોહબ્બત લગ્ન પહેલા કરવી જોઈએ જે
કે
લગ્ન પછી?
વ્યક્તિએ કહ્યું….
ગમે ત્યારે કરો
બસ, પત્ની ને ખબર ન પડવી જોઈએ…

***************

Boy – જાનું હવે તમે બદલાય ગયા છો
.
.
.
Girl – એ કેવી રીતે?
.
.
.
Boy – હવે હું તને kiss કરું છુ અને તું તારી આંખ બંધ નથી કરતી
.
.
.
Girl – હરામખોર, કૂતરા, છેલ્લી વાર જયારે બંધ કરી’તી ત્યારે મારા
પર્સ માંથી ૫૦૦ રૂપિયા ગાયબ હતા !!

***************

પરીક્ષા પછી બાળકો અને ઓપરેશન પછી ડોક્ટર
એક જ વસ્તુ કહે છે,
.
.
.
.
“કઈ કહી ન શકાય, બસ દુઆ કરો”!

***************

એકવાર એક બસ ના કંડકટરે એક બાળકને પૂછ્યું
તું દરરોજ દરવાજાની પાસે જ ઉભો રહે છે
તારો બાપ ચોકીદાર છે કે શું?
.
.
.
.
બાળક ખૂબ તોફાની હતો
તે પણ બોલ્યો
તમે દરરોજ મારી પાસેથી પૈસા જ માંગ્યા કરો છો,
તમારો બાપ ભિખારી છે કે શું?

Comments

comments


11,047 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 72