જોક્સ – તમારી પત્નીના Kiss માં સાચે જ જાદુ છે.

yckKknKei

સંતા એ પોતાના બોસ ને SMS કર્યો.

માથું સખત દુઃખે છે, કામ પર નહીં આવી શકું.
.
બોસે પણ SMS કર્યો – “મને જયારે માથું દુખતું ત્યારે

હું મારી પત્ની ને Kiss કરી લેતો તેથી મારું માથું દુખતું મટી જતું.
.
.
૧ કલાક પછી બોસ પર સંતા નો SMS આવ્યો.

“હું કામ પર આવું છુ….

તમારી પત્ની ના Kiss માં સાચે જ જાદુ છે.

*********************************

ગોલુ – જો દુનિયાની બધી

છોકરીયોના ચહેરા એક જેવા હોય તો શું થાય ?

ભોલુ – એ જ થાય જે ગેસ સીલીન્ડર ની હાલત થાય

આજે આના ઘરે

કાલે બીજાના ઘરે

*********************************

પતિ – કાશ હું ગણપતી હોત..

તું રોજ મારી પૂજા કરતી, મને લડ્ડુ ખવડાવતી,

બહુ મજા આવતી …

પત્ની – હા, કાશ તમે ગણપતિ હોત

રોજ તમને લડ્ડુ ખવડાવતી, દર વર્ષે વિસર્જન કરતી

નવા ગણપતી આવતે, બહું મજા આવતી.

*********************************

છોકરી – હું તારા પ્યારમાં લુટાઈ ગઈ, બર્બાદ થઇ ગઈ.

છોકરો – તો પગલી હું કયા તારા પ્યારમાં કલેકટર બની ગયો ! !

સમોસા વ્હેચી રહ્યો છુ.

*********************************

પતી ( પત્ની ને ) – જિંદગી ની શુરુઆત “S” થી થાય છે.

S થી સુરજ, સવાર, સાંજ…અને તેનાં પછી

S થી સગાઈ, શાદી પછી સાંસ, સસુર, સાળો, સાળી વગેરે…

ત્યારે પત્ની ગુસ્સેથી બોલી – અને પછી સત્યાનાશ !!

*********************************

એક વખત ઘોચુજીનો તેની પત્ની સાથે ઝઘડો થયો.

ઘોચુંજી બોલ્યા – લગ્ન પછી પહેલા વર્ષે તું મને ચંદ્રમુખી લાગતી હતી.

બીજા વર્ષે સુરજમુખી અને અત્યારે તો એકદમ જ્વાળામુખી દેખાય છે.

ત્યારે જ ચમેલી ગુસ્સેથી બોલી – …અને તમે પહેલા વર્ષે પ્રાણનાથ લગતા હતા

બીજા વર્ષે ફક્ત નાથ લગતા હતા અને અત્યારે તો એકદમ અનાથ લાગો છો..

સમજી ગયા…!!

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


16,471 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>