ભિખારી: સાહેબ દસ રૂપિયા આપોને..
.
.
ભગો: તને શરમ નથી આવતી, આમ રસ્તા વચ્ચે ભીખ માંગતાં?
.
.
ભિખારી: તો શું તમારા 10 રૂપિયા માટે ફાઇવ સ્ટાર મોલમાં ઓફિસ ખોલું?
**************************
ચીંકી: ડૉક્ટર સાહેબ, દૂધ પીવાથી ગોરા થવાય?
.
.
ડૉક્ટર: હાસ્તો…
.
.
ચીંકી: સાવ ખોટું, એમજ હોય તો, ભેંસનાં બચ્ચાં કાળાં કેમ હોય છે?
**************************
મમ્મી : રસોડા માંથી નાની પ્લેટ લઈ આવ ને.
પુત્રી : મમ્મી નથી દેખાતી, ક્યાં મૂકી છે?
મમ્મી : ગેસ ચાલુ કર અને મોબાઈલમાં આગ લગાવી દે.
….. પછી જાતે જ મળી જશે.
**************************
એક ભણેલી દુલ્હન પૂજા કરવા
બેઠી ત્યારે સાસુએ પૂછ્યું, આ પાનના
પાંદડા પર લાલ લાલ ચીકટ પદાર્થ શું છે?
તો દુલ્હને જવાબ આપ્યો :
મમ્મીજી મારી મિત્રએ કહ્યું હતું કે
પૂજા માટે પાંચ ફળ ન મળે તો…
mix fruit jam પણ ચાલશે
‘પૂજા વહી સોચ નયી’
**************************
સસરા : તુ દારૂ પીવે છે એક ક્યારેય કીધું કેમ નહિ?
જમાઈ : તમારી છોકરી લોહી પીવે છે એમ તમે ક્યારેય કીધું?
**************************
છોકરી : જાનુ, હું જયારે હસું છુ ત્યારે
કેવી લાગુ છુ?
છોકરો : એવું લાગે છે જાણે, નોકિયા
1100 હેંગ થઇ ગયો હોય.