જોક્સ : જજે vivek ને પૂછ્યું, તારી છેલ્લી ખ્વાહીશ શું છે??

judge-funny

જજે vivek ને પૂછ્યું : તારી છેલ્લી ખ્વાહીશ
શું છે??
.
vivek બોલ્યો : તમારી છોકરી સાથે લગ્ન,
એપ્પલ i- phone, 100 કરોડ રૂપિયા,
USA નો વિઝા, 2 વર્ષનો હનીમૂન,
6 -7 બાળકો જે તમને નાના કહે
અને
મને પપ્પા કહે, અને હું એના
લગ્ન કરાવી દઉં.
.
.
આના પછી તમે મને જે પણ ફેસલો આપશો, તે મને મંઝુર રહેશે,
.
.
જજ : જોર-જોરથી હસતાં ટેબલ પર જ
કુદવા લાગ્યો અને બોલ્યો,
મારી કોઈ છોકરી જ નથી
લગાવી દો આને ફાસી પર…..!!

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,048 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>