જોક્સ : છોકરીઓને આઈ લવ યુ બોલવાની સૌથી સારી જગ્યા કઈ છે?

Emoticones-de-Corazones-6

એક આદમી પોતાની પત્નીને દફનાવીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે રસ્તામાં અચાનક જ વીજળી ચમકી, વાદળ ગરજ્યા અને મુશળધાર વરસાદ વરસવા માંડ્યો…

દુખી આદમી બોલ્યો : લાગે છે એ પાછી આવી ગઈ….

*******************

પત્ની : સાંભળોને જાનુ, તમને મારામાં સૌથી સારું શું લાગે છે?

મારી બ્યુટી કે બુદ્ધિ?

પતિ : મને તારી આ મજાક કરવાની આદત બોવ ગમે છે.

*******************

વાહ, ઈમાનદાર પપ્પા !

ચિન્ટુ પોતાના ડેડી સાથે ફરીને આવ્યો અને મમ્મીને કહ્યું :

મમ્મી-મમ્મી, પપ્પાને છોકરીઓ તરફ જોવું નથી ગમતું.

જયારે પણ રસ્તામાં કોઈ છોકરી દેખાય ત્યારે પપ્પા

પોતાની એક આંખ બંધ કરી દે છે.

*******************

છોકરીઓને આઈ લવ યુ બોલવાની સૌથી સારી જગ્યા કઈ છે?

.

.

.

મંદિર

.

.

કેમ?

.

.

કારણકે છોકરીઓએ ત્યાં ચપ્પલ ન પહેર્યા હોય…

*******************

લગ્ન એક એવો દિવસ છે જયારે દુલ્હો સ્ટેજ પર પોતાની દુલ્હન સાથે

બેસતા બીજી છોકરીઓને જોઈને વિચારતો હોય છે….

.

.

‘આ બધી આજથી પહેલા ક્યાં મરી ગઈ’તી?’

Comments

comments


10,533 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 8 =