જોક્સ – ક્યા ગાયબ હતી ૪ કલાકથી?

girl taking selfie with cell phone clipart

પતી : ક્યા ગાયબ હતી ૪ કલાકથી?

પત્ની : શોપીંગ કરવા ગઈ તી મોલમાં.

પતી : શું શું લીધું?

પત્ની : ૧ માથાની પીન અને ૪૫ સેલ્ફી.

**********************

પત્ની : હું તમારા માટે દુનિયામાં કોઈ પણ

જગ્યાએ જઈ શકું છું

પતી : પહેલા વચન આપ કે પાછી નહીં આવે.

**********************

છોકરો – ડ્રેસ બહુ જ સરસ છે.

છોકરી – થેન્ક્સ

છોકરો – લીપ્સ્ટીક પણ સારી છે.

છોકરી – થેન્ક્સ

છોકરો – મેક-અપ પણ સારો છે.

છોકરી – થેન્ક્યું ભાઈ

છોકરો – છતાં સારી નથી લાગતી.

**********************

પત્ની પિયર જઇને રોજ ફોન કેમ કરે છે ?

એટલા માટે કે પતિ ને યાદ રહે કે,

મુસીબત જતી નથી રહી

ફરી પાછી આવવાની છે.

**********************

હસુભાઈ ફોન પર – હેલ્લો..

રમેશભાઈ – કોણ ?

હસુભાઈ – હું હસુ છુ

રમેશભાઈ – તો પહેલા હસી લે

પછી ફોન કરજે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


17,930 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 81

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>