જોક્સ : આંખો માં નમી હતી, વિટામીન માં કમી હતી…

maxresdefault

આશિક નો ભગવાનને સવાલ :
.
.
.
મારી પ્રેમિકા કેમ પેલા ગુલાબને પ્રેમ કરે છે?

જે રોજ મરી જાય છે.

અને મને પ્રેમ નથી કરતી જેના માટે હું

રોજ મરુ છુ
.
.
.
.

ભગવાન નો જવાબ :

‘મસ્ત છે.. whatsapp માં નાખી દે’

**********************

છોકરીનો ફોન છોકરાને આવે છે

છોકરો : હા! બોલ, કેટલાનું રીચાર્જ કરાવી દઉં?

છોકરી : તને શું લાગે છે હું દર વખતે રીચાર્જ

કરાવવા માટે જ ફોન કરું છુ?

છોકરો : તો?

છોકરી : ૨ નવા ડ્રેસ ખરીદી દે ને!

**********************

છોકરી : I Love you

છોકરો : I Love you Too

છોકરી : તું મને કેટલો પ્રેમ કરે છે?

છોકરો : જેટલો તું કરે છે

છોકરી : નાલાયક…. એનો મતલબ એ છે કે

તું પણ TimePass જ કરે છો.

**********************

વાઈફ : કેટલો પ્રેમ કરો છો મને?

હસબન્ડ : શાહજહાં જેટલો

વાઈફ : મારા મર્યા પછી તાજમહેલ બનાવશો?

હસબન્ડ : હું પ્લોટ પણ લઇ ચુક્યો છુ પાગલ,

મોડું તો તુ કરે છો….

**********************

ભિખારી : ૧૦ રૂપિયા આપો ને સાહેબ! ગર્લફ્રેન્ડ

ને ફોન કરવો છે!!

સાહેબની ગર્લફ્રેન્ડ : જો, ભિખારી પણ પોતાની ગર્લફ્રેન્ડ

ને કેટલો પ્રેમ કરે છે!!

ભિખારી : નહિ સાહેબ, તેને પ્રેમ કર્યા પછી જ હું

ભિખારી બની ગયો છુ!!!

**********************

છોકરી : શું કરી રહ્યો છે?

છોકરો : મગફળી ખાઈ રહ્યો છુ?

છોકરી : Haww! એકલા એકલા

છોકરો : હવે ૧૦ રૂપિયાની મગફળી માં પણ ભાગ પાડુ કે શું…!!

**********************

આંખો માં નમી હતી,

વિટામીન માં કમી હતી…
.
.
.
વાહ વાહ,

જેના સાથે આખી રાત chatting કરી’તી

એ Girl-friend ની મમ્મી હતી…

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


17,208 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>