આ ખોરાક ના લીધે નથી મળતું પૂજા પાઠ નું ફળ

જે લોકો કરે છે આ વર્જિત ખોરાકનું સેવન, તેમને નથી મળતું પૂજા-પાઠનું પુણ્યફળ સત્વ, રજસ અને તમસ માયાના આ ત્રણ ગુણ દરેક મનુષ્યના મગજમાં અલગ-અલગ કક્ષાએ સમાયેલાં હોય છે. સત્વ તે ગુણ છે જે ધીરજ, સંયમ, પવિત્રતા અને માનસિક શાંતિને દર્શાવે છે. કામુકતા અને ધનની લાલસા આ બંન્ને રજસ ગુણ છે. બધી જ ખરાબીઓ તમસ ગુણને અંતર્ગત આવે છે જેમ કે, ગુસ્સો, ઘમંડ અને વિનાશકારી વિચાર વગેરે. ભગવાન પ્રત્યે ધ્યાન લગાવવા માટે રજસ અને તમસ ગુણો પ્રમાણમાં ઓછા હોવા જોઇએ જેના કારણે સાત્વિક ગુણોમાં વૃદ્ધિ થઇ શકે.

જે લોકો કરે છે આ વર્જિત ખોરાકનું સેવન, તેમને નથી મળતું પૂજા-પાઠનું પુણ્યફળમોટાભાગના ખાદ્ય પદાર્થ અને પેય પદાર્થ માનસિક સ્થિતિઓને પ્રભાવિત કરી શકે છે. જેમ કે, સત્વ, રજસ અને તમસ જેવા ગુણોની માત્રા પણ પ્રભાવિત થાય છે જેમ કે, દારૂનું સેવન વ્યક્તિની સહન શક્તિને ઓછી કરે છે અને વાસના જેવા રાજસિક ગુણોને વધારે છે. આ જ પ્રકારે ડુંગળી, લસણ, હિંગ વગેરે ખાદ્ય પદાર્થ ગુસ્સા જેવા તામસિક ગુણોને વધારે છે. ભગવાનના સાચા ભક્તે આવી કોઇપણ પ્રકારની વસ્તુઓનું સેવન કરવું જોઇએ નહીં, જે રાજસિક અને તામસિક ગુણોને વધારે છે કારણ કે, આ ગુણો ભગવાનની પૂજામાં અડચણ પેદા કરે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,005 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>