જે ઘેર તુલસી ને ગાય, તે ઘેર રોગ કદી ન જાય

ચાલો… આજે ઘર આંગણ ની ઔષધિ તુલસી વિશે થોડી માહિતી લઈએ…..

1760_thumb_7.jpg૩૩૩૩

  •  બહુ ઠંડી વાઈ  અને તાવ આવતો હોય તો તુલસી ના પાન શરીરે ઘસવા.
  • મલેરિયા ના દર્દી ને તુલસી નો  સ્વસ્છ રસ કાઢીને બે ચમચી પીવાથી લાભ થાય છે.
  • તુલસી કફ ને છૂટો પાડે છે, પેશાબ સાફ લાવે છે, ખોરાક પચાવે છે, અને રક્તશુદ્ધિ કરે છે.
  • તુલસી ના પાન દહીં કે છાશ સાથે લેવાથી વજન ઘટે છે.
  • તુલસી કીડની ની કાર્યશક્તિ વધારે છે, તુલસી ના પાન માં મધ મેળવીને પીવાથી કીડની ની પથરી નીકળી જાય છે.
  • તુલસી ના સુકા પાન ને પીસીને તેનુ ચૂર્ણ પાઉડર ની જેમ ચહેરા પર ઘસવાથી ચહેરા ની કાંતિ વધે છે અને સુંદર દેખાય છે.
  • માસિક સમયે અધિક રક્તસ્ત્રાવ અને ચક્કર આવતા હોય તો તુલસીના રસ ને મધ માં મેળવી ને પીવથી ફાયદો થાય છે.
  • તુલસી ના રસ નું પાન કરવાથી પ્રસવ ની પીડા ઓછી થઈ જાય છે.
  • તુલસી ના બીજ નું ચૂર્ણ તથા ખાંડ સમાન ભાગે લેવાથી શુષ્ક ખાંસી તથા છાતી ની ઘરઘરાટી મટે છે.

Comments

comments


7,917 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 1