જીવના જોખમે કર્યા ખતરનાક સ્ટંટ, જોવા ઉમટી પડ્યાં હજારો લોકો

hong kongs first red bull x fighters jams comes to the city

હોંગકોંગમાં રેડ બુલ એક્સ ફાઇટર્સ જેમ્સ ફ્રી સ્ટાઇલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાઇક પર યુવાનોએ અદભુત સ્ટંટ દેખાડ્યા હતા. આ ઇવેન્ટને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા અને જ્યારે આ બાઇકર્સ હવામાં ઉછળીને સ્ટંટ કરતા હતા ત્યારે ઘણા લોકોના શ્વાસ થંભી જતા હતા. હવામાં ઉછળીને બાઇકની સાથે ડાઇવ કરતા સ્ટંટ કરનારા આ યુવકો માટે જાણે આ બાઇક કોઇ રમકડું હોય તેવું લાગતું હોય છે.

hong kongs first red bull x fighters jams comes to the city

hong kongs first red bull x fighters jams comes to the city

hong kongs first red bull x fighters jams comes to the city

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

5,232 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + = 9