એક મિત્ર એ નવો મોબાઇલ ખરીદ્યો..!!
પહેલો મિત્રો :- જો, મે નવો મોબાઇલ ખરીદ્યો..!!
બીજો મિત્રો :- વાહ…શું વાત છે, તું ઝડપી છો…
.
આજે પાર્ટી આપવી પડશે તારે..!
જો તું પાર્ટી આપીશ તો હું પણ તને એક ગીફ્ટ આપીશ..!
પહેલો મિત્રો :- Ok, સારું તો આજે રાત્રે હોટેલ માં પાર્ટી મારા તરફથી…
(રાત્રે બંને હોટેલ માં મળે છે)
બીજો મિત્રો :- અરે, યાર તું આટલો ગરીબ છો કે..
એક-એક રૂપિયા એકઠાં કરીને મોબાઇલ ખરીદ્યો અને
હવે
પાર્ટી ની વ્યવસ્થા કેવી રીતે કરી..?
.
પહેલો મિત્રો :- પાર્ટી માટે મોબાઇલ વહેચી દીધો…
તારા માટે
તો લાઇફ પણ આપી દઉં જો તુ કહે તો…!
બીજો મિત્રો :- મને ખબર હતી કે તું કઈક આવું જ કરીશ…..
એટલા માટે તે જે દુકાન પર મોબાઇલ વહેચ્યો હતો મે ત્યાંથી જ પાછો ખરીધી લીધો…
લે આ મારા તરફથી ‘ગીફ્ટ’
.
બોધ :- “જિંદગી માં દોસ્ત નહિ પણ દોસ્ત માં જિંદગી હોવી જોઈએ.”