જાપાનમાં 65થી 70 ફુટ સુધી જામી જાય છે બરફની દિવાલ, હટાવીને બને છે રસ્તો

જાપાનના તાતેયામાં કુરોબ એલ્પાઈન રૂટ ઈન્ટરનેશનલ માઉન્ટેન સાઈટસીઈંગ રૂટ છે, જે 90 કિમી લાંબો છે. આ રસ્તો 3 હજાર મીટર ઉંચા નોર્થ એલ્પાઈન માઉન્ટેન્સમાંથી પસાર થાય છે. જેને રુફ ઓફ જાપાન (જાપાનની છત) કહેવામાં આવે છે. જુન 1971માં  રસ્તો ખુલ્યા બાદ લોકો ટ્રેન, બસ, ટ્રોલી, કેબલ કાર અને રોપવે મારફતે અહીં જાય છે. દેશમાં માઉન્ટેન વ્યુ માટે આ જગ્યા સર્વશ્રેષ્ઠ હોવાના કારણે અહીં દરવર્ષે 10 લાખ લોકો આવે છે.

જાપાનમાં 65થી 70 ફુટ સુધી જામી જાય છે બરફની દિવાલ, હટાવીને બને છે રસ્તો

તાતેયામામાં જ મુરોદો દાઈરા વિસ્તાર છે, જે વિશ્વમાં સૌથી વધારે બરફવર્ષા માટે પ્રખ્યાત છે. અહીં સરેરાશ 23 ફુટ સુધી બરફ જામી જાય છે. ખાસ કરીને ત્યાંના ઓતાની વિસ્તાર (મુરોદો સ્ટેશનની નજીક) કે જ્યાં મોટાભાગના સમયે 65-70 ફુટ સુધી બરફવર્ષા થાય છે. બરફવર્ષ અટક્યા બાદ નકશાને જોઈને ત્યાંથી બરફ હટાવાયા છે. જેથી રસ્તો ખુલ્લો કરી શકાય. ત્યારબાદ આવા દ્રશ્યો જોવા મળે છે. રસ્તાની બન્ને બાજુ ઉંચી દિવાલ પણ આશ્ચર્યચકિત કરે છે.

જાપાનમાં 65થી 70 ફુટ સુધી જામી જાય છે બરફની દિવાલ, હટાવીને બને છે રસ્તો

જાપાનમાં 65થી 70 ફુટ સુધી જામી જાય છે બરફની દિવાલ, હટાવીને બને છે રસ્તો

જાપાનમાં 65થી 70 ફુટ સુધી જામી જાય છે બરફની દિવાલ, હટાવીને બને છે રસ્તો

જાપાનમાં 65થી 70 ફુટ સુધી જામી જાય છે બરફની દિવાલ, હટાવીને બને છે રસ્તો

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments

5,361 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

6 + 5 =