જાપાનમાં લિંગ અને પ્રજનન ક્ષમતા પર ઉત્સવ આયોજિત કરવામાં આવે છે, જાણો અન્ય વાતો

12-Chureito-pagoda-and-Mount-Fuji-Japan

*  દરવર્ષે જાપાન ૧૫૦૦ કરતા પણ વધુ ભુકંપ સહન કરે છે. મતલબ દર ચાર દિવસે અહી ભૂકંપ આવે છે.

*  જાપાન લગભગ ૬૮૦૦ દ્રીપોને મળીને બનેલ દેશ છે.

*  મુસલમાનો ને નાગરિકતા ન આપનાર એકમાત્ર રાષ્ટ્ર જાપાન છે. જાપાનમાં જો કોઈ મુસલમાન હોય તો તેમણે કોઈ ભાડે પણ નથી રહેવા દેતું.

*  જાપાનની યુવા પેઢી સ્માર્ટફોનને વધારે પસંદ કરે છે. તે ન્હાતા સમયે પણ ફોનને નથી છોડતા. તેથી અહી ૯૦ ટકા સ્માર્ટફોન વોટરપ્રુફીંગ હોય છે.

*  ટેકનોલોજી ના મામલામાં જાપાનનો કોઈ મુકાબલો ન કરી શકે. કારણકે જાપાનમાં એક એવી બિલ્ડીંગ છે જેમાં હાઈવે પસાર થાય છે.

*  દુનિયાની સૌથી જૂની કંપની સન ૫૭૮ થી ૨૦૦૬ સુધી ચાલી.

*  જાપાનમાં તમે ગોળ નહિ પણ ચોરસના આકારમાં બનેલ તરબૂચની પણ મજા માણી શકો છો. અહી ખેડૂતો દ્વારા આ પ્રકારના તરબૂચનું નિર્માણ કરવામાં આવે છે.

mwefcts-05

*  જાપાન બોદ્ધ ધર્મનો પ્રમુખ દેશ છે જેમાં ૯૬ ટકા લોકો બોદ્ધના અનુયાયી છે.

*  જાપાનમાં એક કેપ્સુલ હોટેલ છે., જેમાં આરામ માટે ફક્ત એક જ બેડની સુવિધા હોય છે. આમાં એક મોટા બેડની જગ્યા હોય છે. જેમાં વાઈફાઈ, ટીવી અને અન્ય સુવિધાઓ હોય છે. મોટાભાગની કેપ્સુલ હોટેલ ફક્ત પુરુષો માટે જ છે.

*  જાપાનમાં ૭૦ ટકા ભાગ પહાડીયા છે જેમાં ૨૦૦ જ્વાળામુખી છે.

*  અહી ન્યુઝ પેપરમાં ભારતની જેમ દુર્ઘટના, રાજનીતિ, વાદ-વિવાદ અને ફિલ્મી મસાલા વગેરેની ખબરો નથી છપાતી.

*  જાપાનમાં લિંગ અને પ્રજનન ક્ષમતા પર ઉત્સવ આયોજિત કરવામાં આવે છે.

*  અહી એક એવો આઈલેન્ડ છે જે આખો સસલાઓથી ભરેલ છે.

*  ‘ફૂગું’ (એક પ્રકારની ખુબ જ ઝેરીલી માછલી) જાપાનનું એક પ્રકારનું લોકપ્રિય પકવાન છે. આમાં ખુબ જ સ્વાદ હોય છે તેવું ત્યાના લોકો માને છે. ફક્ત લાઈસન્સ વાળા લોકો જ આની રસોઈ બનાવી શકે છે. તેઓ ગ્રાહકને સર્વ કરતા પહેલા ચાખે છે કે તે ઝેરી તો નથી ને. ફૂગું નું લાઈસન્સ મેળવવા માટે ૭ થી 11 વર્ષની ટ્રેનીંગ લેવી અનિવાર્ય છે.

Fugu-sashi  Thinly sliced raw fugu

*  અહી ૭૦ પ્રકારની અલગ અલગ ફેન્ટા મળે છે.

*  જાપાનમાં સૌથી વધારે એવા રસ્તાઓ છે જેના કોઈ નામ જ નથી.

*  જાપાનીયો પાસે ‘સોરી’ કહેવાના ૨૦ કરતા પણ વધારે ઉપાયો છે.

*  જાપાન બનાવી રહ્યું છે ઇનવિઝીબલ ટ્રેન. જે ચાલશે પણ લોકોને દેખાશે નહિ. ૨૦૧૮ સુધી આને લોન્ચ થવાની લોકોને ઉમ્મીદ છે.

*  જાપાનની રાજધાની ક્વોટો છે, જેમાં ૧૬૦૦૦ કરતા પણ વધારે મંદિરો છે.

Comments

comments


12,236 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


4 × = 8