* બિલાડી એક દિવસમાં લગભગ 18 કલાક સુધી સુઈ શકે છે.
* રણમાં એક ઉંટ 65 કિલોમીટર સુધી દોડી શકે છે.
* ગાય ને મનુષ્યની માતા કહેવામાં આવે છે કારણકે આપણે ગાય નું દૂધ પી ને જ મોટા થઈએ છીએ.
* ન્યુઝીલેન્ડ માં ઘણા બધા પક્ષીઓ આંધળા હોય છે.
* શૂટરમૂર્ગ નામના પક્ષીના ઈંડાને ઉકાળવામાં 4 કલાકનો સમય લાગે છે.
* હમિંગવર્ડ એકમાત્ર એવું પ્રાણી છે જે પાછળની તરફ એટલેકે ઊંધું ઉડી શકે છે.
* સૌથી ઝડપી તરતી માછલીનું નામ ‘સૈલ ફીશ’ છે, જે હાઇવે પર ચાલતી કાર કરતા પણ ઝડપી તરે છે.
* ગાય ઉલટી ન કરી શકે.
* એક મચ્છર 100 વર્ષ કરતા પણ વધારે સમય સુધી જીવી શેકે છે.
* Penguin – પેગુઈન એકમાત્ર એવું પક્ષી છે જે ક્યારેય નથી ઉડી શકતું. તે ધરતી પર ચાલી શકે છે અને ઊંડા પાણીમાં તરે છે
* પ્રત્યેક પેગુઈન લગભગ 15 થી 20 વર્ષ સુધી જીવિત રહે છે.
* હિપ્પોપોટેમસ દરિયાઈ જીવ છે છતા તે શાકાહારી પ્રાણી છે. તેનું મુખ્ય ભોજન ઘાસ છે. તે દિવસમાં લગભગ 150 પાઉન્ડ ઘાસ ખાય જાય છે.
* તીડલાનું (એક પ્રકારનું મચ્છર) લોહી લાલ રંગનું હોય છે. જયારે મોટાભાગના મચ્છરોનું લોહી સફેદ હોય છે.
* porpoise ઘરતી પર મનુષ્ય સિવાય બીજા નંબરનું સૌથી બુદ્ધિમાન પ્રાણી છે.
* એક બિલાડી જયારે પેશાબ કરે છે ત્યારે એ અંધારામાં ચમકાય છે.