આ છે યુટુબ નું સિક્રેટ

Youtubeનો ઉપયોગ તો દરેક ઇન્ટરનેટ યૂઝર્સ કરે છે, Youtube એક બેસ્ટ વીડિયો સર્વિસ છે અને યૂઝર્સ તેના પરથી પોતાના મનગમતા વીડિયો દેખી-સાંભળી શકે છે. પણ શું તમે જાણે છો કે Youtube વીડિયોઝના URLમાં થોડો ફેરફાર કરવામાં આવે તો આપણે ઘણબધા કામ કરી શકીએ છીએ. આ આર્ટીકલમાં Janvajevu.com તમને બતાવી રહ્યું છે Youtubeની કેટલીક ખાસ સિક્રેટ Tips અને Tricks જે તમે કદાચ નહીં જાણતા હોય.

1. કોઇપણ સોફ્ટવેર વગર વીડિયો ડાઉનલોડ કરી શકો છો

Find useful in YOUTUBE 10 Secret Tips and Tricks

Youtube પરથી તમે સરળતાથી વીડિયો ડાઉનલોડ કરી શકો છો, આ માટે કોઇ સોફ્ટવેર ડાઉનલોડ કરવાની જરૂર નથી. એટલું જ નહીં MP3 ફાઇલ્સને પણ ડાઉનલોડ કરી શકાય છે. આમ કરવા માટે URLમાં માત્ર થોડો ફેરફાર જ કરવો પડે છે.

કોઇપણ વીડિયો ડાઉનલોડ કરવા માટે તમારે તેના URLની સામે PWN લખવું પડશે. આમ કર્યા પહેલા URLમાંથી http:// અથવા https:// આગળથી કાઢી નાંખવું પડશે.

ઉદાહરણ
www.youtube.com/watch?v=9yZDsep3IBA

આ વીડિયોનો URL આવો બની જશે
www.pwnyoutube.com/watch?v=9yZDsep3IBA

Find useful in YOUTUBE 10 Secret Tips and Tricks

2. Youtubeમાં સર્ચ બોક્સમાં ‘Use the force Luke’ ટાઇપ કરીને Enter દબાવો, Enter પ્રેસ કરવાની સાથે જ Youtube પેજ વીયર્ડ જેવું બિહેવ કરવા લાગશે.

Find useful in YOUTUBE 10 Secret Tips and Tricks

3. Youtubeમાં ‘Beam me up Scotty’ ટાઇપ કરીને Enter પ્રેસ કરો, આમ કરવાથી પેજ અલગ રીતે રીતે ખુલશે.

Find useful in YOUTUBE 10 Secret Tips and Tricks

4. Youtube SHORTCUTS

Youtubeમાં કેટલાક શોર્ટકટ્સ પણ હોય છે જેનો તમે ઉપયોગ કરી શકો છો.

* J – વીડિયો પ્લે થાય ત્યારે J પ્રેસ કરવાથી વીડિયો 10 સેકન્ડ માટે રિવાઇન્ડ થઇ જાય છે.

* K – કી-બોર્ડ પર K પ્રેસ કરવાથી વીડિયો પ્લે કે પોઝ કરી શકાય છે.

* L – કી-બોર્ડમાં L દબાવવાથી વીડિયોને 10 સેકન્ડ માટે ફોરવર્ડ કરી શકાય છે.

* M – વીડિયોને મ્યૂટ કરવા માટે તમે M દબાવી શકો છો.

5. Youtubeને કલરફૂલ બનાવવા માટે

Find useful in YOUTUBE 10 Secret Tips and Tricks

Youtubeના સર્ચ બોક્સ પર ‘doge meme’ ટાઇપ કરવું.

6. Youtubeના વીડિયોને GIFમાં ફેરવવા માટે

Find useful in YOUTUBE 10 Secret Tips and Tricks

Youtubeના વીડિયોને GIF પણ બનાવી શકાય, GIF બનાવવા માટે યૂઝર્સે Youtubeમાં “www.” અને “YouTube”ના વચ્ચે gif લખવું પડશે. આમ કરવાથી 1 સેકન્ડથી લઇને 15 સેકન્ડ સુધીની GIF ઇમેજ બની શકે છે.

ઉદાહારણ માટે URL-
www.youtube.com/watch?v=uRYfwqEvwDU

આવું બની જશે
www.gifyoutube.com/watch?v=uRYfwqEvwDU

7. હાઇ-ડેફિનેશન વીડિયો જોવા માટે

Find useful in YOUTUBE 10 Secret Tips and Tricks

Youtube યૂઝર્સને હાઇ-ડેફિનેશન વીડિયો જોવા માટેનો પણ ઓપ્શન આપે છે. આથી તમે Youtube વીડિયો ડિફોલ્ટ ક્વૉલિટીથી અલગ કામ કરી શકે છો.

એક ખાસ Youtube એક્સટેન્શનનો ઉપયોગ કરવો પડશે
Magic Actions for Youtube
યૂઝર્સે ઉપરનું એક્સટેન્શન ડાઉનલોડ કરવું પડશે. ત્યારબાદ કોઇપણ વીડિયો પ્લે કરતી વખતે નીચે મેજિક એક્શનબાર દેખાશે જેના સેટિંગ્સથી ઓટો એચડી મોડ પર વીડિયો સેટ કરી શકાય છે. આ એક્સટેન્શન માત્ર ક્રોમ અને ફાયરફોક્સ પર જ કામ કરશે.

8. Youtube વીડિયોને મ્યૂઝીક ફોર્મમાં ડાઉનલોડ કરવા માટે

Find useful in YOUTUBE 10 Secret Tips and Tricks

તમે Youtube વીડિયોને મ્યૂઝીક ફોર્મમાં પણ ડાઉનલોડ કરી શકો છો, આના માટે એક URL ટ્રીક છે. તમારે URLમાં “www.” અને “YouTube”ની વચ્ચે listento લખવું પડશે.

ઉદાહરણ માટે URL-
www.youtube.com/watch?v=uRYfwqEvwDU

URL આવું દેખાશે
www.listentoyoutube.com/watch?v=uRYfwqEvwDU

9. Youtubeથી MP3 ડાઉનલોડ કરવા માટે

Find useful in YOUTUBE 10 Secret Tips and Tricks

ઉપર આપેલી ટ્રીક બાદ તમે મનપસંદ ફોર્મેટમાં વીડિયો ડાઉનલોડ કરી શકો છો. આ પેજ દ્વારા વીડિયોને MP3 ફાઇલ્સમાં કન્વર્ટ કરી શકાય છે. વીડિયો URLમાં PWN લખવાની સાથે જ એક બીજી સાઇટ ખુલશે, તેમાં ઉપર વીડિયો ડાઉનલોડ કરવાના ઓપ્શન હશે અને નીચે વીડીયોને MP3માં કન્વર્ટ કરવાનો ઓપ્શન હશે. (ફોટોમાં બતાવ્યું છે તેવી રીતે)

MP3મા કન્વર્ટ કરવા માટે વેબસાઇટમાંથી આપેલા ઓપ્શનમાંથી કોઇ એક ઓપ્શનને સિલેક્ટ કરવું પડશે, કન્વર્ટ થઇ ગયા તેને પીસીમાં સેવ કરી શકો છો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


16,562 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 1 =