જાણો… સ્વાસ્થ્ય સાથે જોડાયેલ જરૂરી વાતો વિષે….

Waking-Up-Great-1024x682-1024x682

*  સવારે ઉઠીને કેવું પાણી પીવું જોઈએ?

હલકું ગરમ

*  પેટ ભરીને ભોજન ક્યારે કરવું?

સવારમાં

*  સવારે ભોજન સાથે શું પીવું જોઈએ?

જ્યુસ

*  બપોરના ભોજન સાથે શું પીવું જોઈએ?

છાશ કે લસ્સી

*  ફ્રીઝ માંથી કાઢેલ વસ્તુઓને ક્યારે ખાવી જોઈએ?

૧ કલાક બાદ

*  રાત્રે કેટલું ભોજન કરવું જોઈએ?

ના બરાબર

*  બપોરના ભોજનમાં શું નાખીને ખાવું જોઈએ?

અજમા

*  સ્વાસ્થ્ય માટે કઈ ચીકીત્સા પધ્ધતિ યોગ્ય છે?

આયુર્વેદ

*  સોનાના વાસણમાં પાણી ક્યારે પીવું જોઈએ?

ઓક્ટોબર થી માર્ચ (શિયાળામાં)

*  તાંબાના વાસણમાં પાણી ક્યારે પીવું જોઈએ?

જુન થી સપ્ટેમ્બર (વર્ષાઋતુ)

*  માટીના વાસણમાં પાણી ક્યારે પીવું જોઈએ?

માર્ચથી જુન (ઉનાળામાં)

*  સવારે નાસ્તો કર્યા પછી શું કરવું જોઈએ?

કામ

*  રાત્રે ભોજન કર્યા બાદ શું કરવું?

૫૦૦ પગલા ચાલવા

*  દૂધમાં શું નાખીને પીવું?

હળદર

*  દૂધમાં હળદર કેમ નાખવામાં આવે છે?

કેન્સર ન થાય એટલે. 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,671 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 2 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>